અમેરિકાએ ૨૦૨૫માં ૮,૦૦૦ સ્ટુડન્ટ સહિત એક લાખથી વધુ લોકોના વિઝા રદ કર્યા
ગુનાઈત પ્રવૃત્તિઓ કરતાં ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પ વહીવટીતંત્રની કડક કાર્યવાહી ૨૦૨૫માં રદ કરાયેલા વિઝાની સંખ્યા ૨૦૨૪ની સરખામણીમાં બમણી છે. બાઇડન સરકારના અંતિમ વર્ષ ૨૦૨૪માં ૪૦,૦૦૦ વિઝા...

