૨૧ પ્રદેશ હોદ્દેદારોની કરી નિયુક્તિ ભાજપની નવી જાહેર થયેલી ટીમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાંથી કુલ ૨૧ જેટલા યુવા અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે...
સાબરકાંઠાના ધારાસભ્ય દ્વારા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કોંગ્રેસના ધારાસભ્યોએ અરથી ઉઠાવવાના શબ્દોનો વિરોધ કર્યો જેના બાદ વિધાનસભા અધ્યક્ષે અસંસદીય શબ્દ હટાવવા કહ્યું (સંપૂર્ણ સમાચાર સેવા)...
કોર્ટે નિર્દોષ જાહેર કરતાં કેજરીવાલનો ભાજપને પડકાર છછઁના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા (સંપૂર્ણ સમાચાર સેવા)...
એક વર્ષમાં ૩ ફરિયાદ મળ્યાની ગૃહમાં સરકારી કબૂલાત! તુષાર ચૌધરી, પ્રદ્યુમન વાજા અને કુંવરજી હળપતિએ પ્રોટોકોલ ભંગ અંગે રજૂઆત કરી હોવાની માહિતી સામે આવી હતી...
શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા ઘટાડાને કારણે બંધ કરવામાં આવી છે (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાત વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે....
રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો લાઠીચાર્જ, કેસ અને જેલ લગભગ નક્કી : રાહુલ ગાંધીના કેન્દ્ર પર આક્ષેપ (સંપૂર્ણ સમાચાર સેવા)...
નવસારી શહેર પ્રમુખ તરીકે દીપક બારોટની નિમણૂક આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓફિસ બહાર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું...
ટ્રમ્પ સામે વડાપ્રધાન મોદી ઘૂંટણીએ : કોંગ્રેસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રમ્પના દબાણ અને ખેડૂતોના નુકસાન અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી (સંપૂર્ણ સમાચાર સેવા)...