કોંગ્રેસનો સળગતો સવાલઃ ૩૦ રૂપિયામાં વડાપાંઉ નથી મળતું, સગર્ભાને ૨૭ રૂપિયામાં ભોજન કેવી રીતે અપાય છે?
સરખું ભોજન ન મળવાના કારણે બાળકો કુપોષણનું કારણ આ બની રહ્યું છે : ૭૫ રૂપિયાનું ભોજન કરાવવાની માંગ (સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬...
