Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન બિઝનેસ પર કોર્પોરેટ ગિફ્ટિંગ માટેની ડીલ્સ ઉપલબ્ધ

  • ગિફ્ટ હેમ્પર્સ, હેડફોન અને સ્પીકર્સ, બેગ અને સામાન, સ્માર્ટ ઘડિયાળો અને ટેબ્લેટ્સ અને રસોડાનાં એપ્લાન્યન્સ સહિત કોર્પોરેટ ગિફ્ટિંગ વિકલ્પોનું વિશાળ સિલેક્શન શોધો
  • બિઝનેસ ગ્રાહકો 10,000થી વધુ ગિફ્ટના વિકલ્પો શોધી શકે છે, જેમાં MRP પર 75% સુધીની છૂટ અને યોગ્ય ખરીદીઓ પર 14% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સામેલ છે
  • બિઝનેસ ગ્રાહકોને તેમની તહેવારોની ખરીદી પર પસંદગીની કેટેગરીઓ પર INR 9,999 સુધીનું વધારાનું કૅશબેક* પણ મળે છે. SBI ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અને ક્રેડિટ કાર્ડ EMI પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો. એમેઝોન પે ICICI બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અમર્યાદિત 5% કૅશબેક
  • ફૂલ, આનંદ સ્વીટ્સ અને બ્લુ ટોકાઈ જેવી બ્રાન્ડ્સના ફેસ્ટિવ હેમ્પર્સથી લઈને સેમસંગ, સોની અને બોટના ઇલેક્ટ્રોનિક્સ સુધી, કર્મચારીઓ, ગ્રાહકો અને બિઝનેસ સહયોગીઓ માટે ભેટ વિકલ્પો શોધો 

બેંગલુરુ | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | ભારતમાં તહેવારોની મોસમ વ્યવસાયો માટે તેમના પાર્ટનરો સાથે સંબંધો મજબૂત કરવા, કર્મચારીઓને બિરદાવવા અને સહકાર્યકરો સાથે ઉજવણી કરવા માટે એક મહત્વપૂર્ણ સમય ગણાય છે. આ મહત્વપૂર્ણ કોર્પોરેટ જરૂરિયાતને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે, એમેઝોન બિઝનેસ પર ગિફ્ટ માટેના 10,000થી વધુ વિકલ્પો તૈયાર કરાયા છે, જેમાં એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન યોગ્ય ખરીદી પર 75% સુધીના વધારાના જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સાથે MRP પર 75% સુધીની છૂટ આપવામાં આવે છે. વિવિધ કેટેગરી અને બજેટમાં કોર્પોરેટ ગિફ્ટના વિશાળ સિલેક્શન સાથે, વ્યવસાયો તેમના કર્મચારીઓ, ગ્રાહકો અને વ્યવસાયિક સહયોગીઓ માટે ગિફ્ટ પસંદ કરી શકે તે માટે તહેવારોના ગિફ્ટ હેમ્પર્સ અને રોજિંદી વપરાશની ચીજવસ્તુઓથી લઈને હેડફોન, સ્માર્ટ વૉચ, બેગ અને રસોડાનાં એપ્લાયન્સિસ સુધીની દરેક વસ્તુ શોધી શકે છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન વિવિધ કેટેગરીમાં આકર્ષક ડીલ્સ વ્યવસાયોને તહેવારોની મોસમ માટે તેમના કાર્યસ્થળને અપગ્રેડ કરવાની તક પણ પૂરી પાડે છે. બિઝનેસ ગ્રાહકોને તેમની તહેવારોની ખરીદી પર પસંદગીની કેટેગરીઓ પર INR 9,999 સુધીનું વધારાનું કૅશબેક* પણ મળે છે.

ગ્રાહકો મુખ્ય ઉત્પાદન કેટેગરીમાં વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે:

  • ઑડિયો ઉપકરણો, વેલેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પર 75% સુધીની છૂટ
  • ઓફિસની ખુરશીઓ, ફર્નિચર, સ્ટેશનરી અને કાગળ, પંખા અને ઘર અને રસોડાની આવશ્યક ચીજવસ્તુઓ પર 75% સુધીની છૂટ
  • ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય, પાવર અને હેન્ડ ટૂલ્સ, પેકેજિંગ અને શિપિંગ પુરવઠો, વ્યાવસાયિક તબીબી પુરવઠો અને સલામતી સાધનો પર 80% સુધીની છૂટ
  • ગિફ્ટના વિકલ્પો પર 75% સુધીની છૂટ અને 14% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ
  • હેડફોન અને સ્પીકર્સ પર 70% સુધીની છૂટ, અને 8% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ
  • બેગ, વૉલેટ અને લગેજ પર 70% સુધીની છૂટ અને 12% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ
  • રસોડાનાં એપ્લાયન્સિસ પર 50% સુધીની છૂટ અને 12% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ 

65% સુધીની ઑડિયો ડીલ્સનો આનંદ માણો, ઉપરાંત યોગ્ય જથ્થાબંધ ખરીદી પર 5% વધારાની છૂટ મેળવો

  • સોની WH-CH520 વાયરલેસ હેડફોન: સોનીના આ હળવા વજનના ઓન-ઇઅર હેડફોન વડે સાંભળવાનું વધુ આનંદપ્રદ બનાવો. તે 50 કલાક સુધીની બૅટરી લાઇફ, ઝડપી ચાર્જિંગ, હેન્ડ્સ-ફ્રી કૉલ્સ માટે બિલ્ટ-ઇન માઇક્રોફોન અને તમારી સાંભળવાની પસંદગીઓને અનુરૂપ કસ્ટમાઇઝ કરી શકાય તેવા ઇક્વલાઇઝર સેટિંગ્સ પૂરા પાડે છે. INR 2,686 (GST સિવાય)ની સિંગલ-યુનિટ કિંમતે તે ઉપલબ્ધ છે.
  • OnePlus નોર્ડ બડ્સ 3r TWS ઇઅરબડ: OnePlusના આ વાયરલેસ ઇઅરબડ્સની મદદથી તમારા રોજિંદા ઑડિયો સાંભળવાના અનુભવને અપગ્રેડ કરો. 54 કલાક સુધીની બૅટરી લાઇફ, શક્તિશાળી બાઝ માટે 4mm ટાઇટેનિયમ-કોટેડ ડ્રાઇવર્સ સાથે આવતા હોવાથી સ્પષ્ટ કૉલ્સ માટે AI-સંચાલિત નોઇસ કેન્સલેશન અને ડ્યૂઅલ-ડિવાઇસ કનેક્ટિવિટી ઓફર કરે છે. તેને INR 1,440 (GST સિવાય)ની સિંગલ-યુનિટ કિંમતે મેળવો.

રસોડાનાં એપ્લાયન્સિસ સાથે રોજિંદા રસોઇમાં 50% સુધીની છૂટ અને જથ્થાબંધ ખરીદી પર વધારાની 12%ની છૂટ મેળવો

  • વન્ડરશેફ ન્યુટ્રી-બ્લેન્ડ એક્ટિવ મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર: 22,000 RPM કોપર મોટર દ્વારા સંચાલિત, વન્ડર શેફના આ 500W બ્લેન્ડર સ્મૂધી, જ્યૂસ, પ્રોટીન શેક અને અન્ય પીણાંનું મિશ્રણ કરવા માટે ઉત્તમ છે. તેમાં બે અનબ્રેકેબલ 500 મીલી જાર આવે છે, જેમાં મુસાફરી દરમિયાન પીણાં લઈ જવા માટે ઢાંકણ સાથે સિપર જાર અને બ્લેન્ડિંગ અને ગ્રાઇન્ડિંગ માટે છ-વિંગ સ્ટેનલેસ સ્ટીલ બ્લેડ પણ સામેલ છે. INR 1,439.83 (GST સિવાય)ની સિંગલ યુનિટ કિંમતમાં તેને મેળવી શકાય છે.
  • ફિલિપ્સ HL1681 હેન્ડ બ્લેન્ડર: ફિલિપ્સના આ 300W હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને ઇન્ગ્રિડિએન્ટ્સને સરળતાથી બ્લેન્ડ કરો. તેમાં કાટ-પ્રતિરોધક સ્ટીલ આર્મ, ખાસ ડિઝાઇન કરેલી બ્લેડ અને એન્ટી-સ્પ્લેશ ગાર્ડ, તેમજ અનુકૂળતાથી ઉપયોગમાં લઈ શકાય તે માટે સિંગલ-ટ્રિગર કંટ્રોલ છે. તેને INR 1,049.15 (GST સિવાય)ની સિંગલ યુનિટ કિંમતે ખરીદી શકાય છે.

70% સુધીના ગિફ્ટ હેમ્પર્સ અને 14% સુધીના વધારાના જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સાથે તહેવારોમાં આપવા માટેની ગિફ્ટને ખાસ બનાવો

  • બ્લુ ટોકાઈ કોફી રોસ્ટર્સ આરન્યા ગિફ્ટ હેમ્પર: બ્લુ ટોકાઈ કોફી રોસ્ટર્સ દ્વારા ઉપલબ્ધ આ કોફી-થીમ આધારિત હેમ્પરથી કોર્પોરેટ ગિફ્ટિંગને ખાસ બનાવો. આ ગિફ્ટ હેમ્પર કર્મચારીઓ, ગ્રાહકો અને વ્યવસાયિક સહયોગીઓને આપવા માટે આદર્શ છે. તેમાં એટિકન એસ્ટેટ કોફી, 20 ડ્રિપ બેગ, ચોકલેટ ચિપ કૂકીઝ, ટ્રેઇલ મિક્સ, એક ટોટ બેગ અને એક નોટબુક સામેલ છે, જે કોફી પ્રેમીઓ માટે વિચારપૂર્વક તૈયાર કરેલું સિલેક્શન પ્રદાન કરે છે. એમેઝોન બિઝનેસ પર જથ્થાબંધ કિંમતની રેન્જમાં INR 1,321 થી INR 1,447 પ્રતિ યુનિટની કિંમતમાં તે ઉપલબ્ધ છે. 

બેગ, વૉલેટ અને લગેજ પર 70% સુધીની છૂટ, તેમજ વધારાના 12% જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સાથે કોર્પોરેટ ગિફ્ટને યાદગાર બનાવો

  • અમેરિકન ટુરિસ્ટર ડોલ્ફ+ 02 બેકપેક: કોર્પોરેટ ગિફ્ટિંગ માટે એક વ્યવહારુ પસંદગી, અમેરિકન ટુરિસ્ટરની આ 33L બેકપેકમાં કામકાજની આવશ્યક ચીજવસ્તુઓ, પુસ્તકો અને એસેસરીઝ લઈ જવા માટે ત્રણ કમ્પાર્ટમેન્ટ છે. તેમાં 17 ઇંચ સુધીના લેપટોપ માટે પેડેડ સ્લીવ, ઓર્ગેનાઇઝર સેક્શન, બોટલ પોકેટ અને આરામદાયકતાથી લઈ જવા માટે એર્ગોનોમિક શોલ્ડર સ્ટ્રેપ સામેલ છે. એમેઝોન બિઝનેસ પર જથ્થાબંધ કિંમત રેન્જમાં INR 685 થી INR 799 પ્રતિ યુનિટની કિંમતમાં તે ઉપલબ્ધ છે.
  • સફારી ફ્લેશ બેકપેક: કોર્પોરેટ ગિફ્ટિંગ માટે એક વર્સેટાઇલ વિકલ્પ, સફારીની આ હળવા વજનનું બેકપેક પાણી-પ્રતિરોધક પોલિએસ્ટરથી બનેલી છે અને 26L સ્ટોરેજ સ્પેસ આપે છે. તેમાં નાની વસ્તુઓ માટે ફ્રન્ટ પોકેટ, પાણીની બોટલ અથવા છત્રી માટે મેશ સાઇડ પોકેટ અને આરામદાયક રીતે લઈ જવા માટે એડજસ્ટેબલ શોલ્ડર સ્ટ્રેપ તેમજ પેડેડ બેક પેનલ છે. એમેઝોન બિઝનેસ પર જથ્થાબંધ કિંમત રેન્જમાં પ્રતિ INR 484 થી INR 559 પ્રતિ યુનિટની કિંમતમાં તે ઉપલબ્ધ છે.

 == સમાપ્ત ==

Related posts

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, ૨૪ કલાક સતર્ક રહેજો

Master Admin

Athak Bharat: A Rural Empowerment Initiative from EDII and ONGC, Empowering Rural India for Sustainable Growth

Reporter1

ગુજરાતી કલા અને સાહિત્ય માટે ગૌરવવંતી ક્ષણ: માણભટ્ટ પરંપરામાં સર્જાયો નવો ઇતિહાસ, લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે માણભટ્ટ પરંપરાનો ઐતિહાસિક સફળ પ્રયોગ

Master Admin

Leave a Comment

Translate »