Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

રક્ષણ કરવાની માતાની સંવેદનાને સેલિબ્રેટ કરવા ડેટોલે શરૂ કરી નવી ઝુંબેશ

કાળજીની આવશ્યકતાની ક્ષણોમાં સતત રહેનારા સાથી તરીકે ડેટોલની ભૂમિકાને સુદૃઢ બનાવી 

નેશનલ | ૦૨ એપ્રિલ ૨૦૨૬ — ભારતની અગ્રણી જર્મ પ્રોટેક્શન બ્રાન્ડ, ડેટોલે પોતાના આઈકોનિક ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડ માટે એક નવી હૃદયસ્પર્શી ઝુંબેશ શરૂ કરી છે. આમાં એક ભાવનાત્મક કહાણી સામેલ છે, જે વિવિધ પરિવારો સાથે આ બ્રાન્ડના જોડાણને મજબૂત બનાવે છે અને તેની અજોડ સુરક્ષાને ઉજાગર કરે છે. એક માતાની સંવેદના જ સહજ સંભાળની હોય છે અને આ સાર્વત્રિક સત્ય પર બનેલી, આ ઝુંબેશ એ વિચારને જીવંત કરે છે કે: “મમ્મી અને ડેટોલ જેવી રક્ષા કોઈ કરતું નથી.”

પેઢીઓથી, ડેટોલ ફક્ત એક પ્રોડક્ટ કરતાં વધુ રહી છે, તે સંક્રમણની નાજુક ક્ષણોમાં આશ્વસ્થ કરતી હાજરી આપે છે. આ નવી ફિલ્મ શાદી કા ઘરમાં અંધાધૂંધીની વચ્ચે સ્થિત થયેલી નાજુક ક્ષણો દ્વારા આ ભાવનાત્મક સારને કચકડે મઢાયો છે. સેલિબ્રેશન્સ વચ્ચે, એક નાનાબાળકને ઈજા થાય છે અને છતાં બહાદુર ચહેરો દેખાડીને, તેઅન્ય લોકોથી પોતાની ઈજા છુપાવે છે. પરંતુ જેવો તે પોતાની માતા પાસે પહોંચે છે, તુરત માતાને સહજ રીતે કંઈક ખોટું થયાનો અહેસાસ થઈ જાય છે. તે ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડ વડેબાળકના ઘાની સારવાર કરે છે, ત્યારે તેનું ગાર્ડ પડી જાય છે, અને તેની પીડા દેખાઈઆવે છે, અને પછી એક સ્પર્શદેહી ભૂમિકા બદલાય છે, જેમાં બાળક ઊલટાનું તેનીમાતાને દિલાસો આપે છે.

આ ફિલ્મનો અંત એ સંદેશ સાથે થાય છે: “અપનોં કી સુરક્ષા કા મજબૂત સહારા.” આ બાબત ભારતીય ઘરોમાં ડેટોલના કાલાતીત સ્થાનની ફરી પુષ્ટિ કરે છે, કારણ કે પ્રેમ સહજ હોય ​​છે ત્યાં તે ક્ષણોમાં ડેટોલ માતાઓની પડખે અડીખમ ઊભી રહીને રક્ષણની ખાતરી આપે છે.

પ્રસૂન જોશી દ્વારા લિખિત આ ફિલ્મ અને આ કન્સેપ્ટમાં વિશાલ ખુરાના કે લિખિત ઓરિજિનલ ટ્રેક છે જેના ગીતકાર પ્રસૂન જોશી છે અને તેના ગાયા છે જાવેદ અલીએ, જેનું નિર્દેશન અમિત શર્માએ કરીને સાચી સંવેદના, સંસ્કૃતિ અને અધિકૃતતાનો સંગમ રચાયો છે. 

આ લોન્ચ પર ટિપ્પણી કરતા, રેકિટ – દક્ષિણ એશિયાના EVP પ્રાદેશિક ડિરેક્ટર, ગૌરવ જૈને જણાવ્યું હતું કે, “રેકિટ ખાતે, અમે માનીએ છીએ કે અમારી જવાબદારી પ્રોડક્ટ્સની પ્રસ્તુતિથી પણ ઘણી વધુ છે – અમે અહીં એક એવી દુનિયાની રચના માટે છીએ જ્યાં લોકો પોતાને રક્ષિત, સુરક્ષિત અને એકબીજાની સંભાળ રાખવા માટે સશક્ત અનુભવે. આ મિશનના ડેટોલના હૃદયમાં છે. તેનો વારસો પેઢીઓ સુધી ફેલાયેલો છે, જે સમગ્ર ભારતના ઘરોમાં એક શાંત અને અડગ સાથી બને છે. તે એક એવી બ્રાન્ડ છે જે ફક્ત જરૂરિયાતની ક્ષણોમાં જ નહીં, પરંતુ લાગણીની ક્ષણોમાં પણ તાદૃશ રહે છે.જ્યારે બાળકના આંસુ બહાદુરી પાછળ છુપાઈ જાય છે, જ્યારે રક્ષણ શારીરિક અને ઊંડાણપૂર્વકનું વ્યક્તિગત -બંને બની જાય છે. આ ઝુંબેશ તે નાજુક, માનવીય સત્યને સમાવિષ્ટ કરે છે કે: બાળક પોતાની પીડા જણાવે તે પહેલા જ માતાને તેની ખબર પડી જાય છે, અને ડેટોલ તેની કાળજી પૂરી પાડવાની ક્ષમતાને કોમળતા અને આત્મવિશ્વાસથી સજ્જ બનાવે છે. માતાની સંવેદના અને ડેટોલનું રક્ષણ સાથે મળીને એક અતૂટ બંધન બનાવે છે જેના પર પેઢીઓએ વિશ્વાસ કર્યો છે અને આવનારા વર્ષો સુધી વિશ્વાસ રાખશે.”

ઓમ્નીકોમ ઇન્ડિયાના ચેરમેન પ્રસૂન જોશીએ જણાવ્યું હતું કે, “મને આ સરળ, સ્ટોરીટેલિંગ-આધારિત બ્રાન્ડ કોમ્યુનિકેશન લખવાનો ખરેખર આનંદ આવ્યો. ડેટોલ હંમેશા કાળજી અને રક્ષણ માટે ખડેપગે રહેલી બ્રાન્ડ છે. કારણ કે જ્યારે કોઈ બાળક પીડા અનુભવે છે, પછી ભલે તે ગમે તેટલું મોટું હોય કે નાનું, ત્યારે તેની પ્રથમ વૃત્તિતેની અંતિમ સલામત જગ્યા એટલે કે તેની માતા સુધી પહોંચવાની હોય છે. અને તે ક્ષણે, માતા ડેટોલ તરફ વળે છે, જે તેના માટે સૌથી મૂલ્યવાન વ્યક્તિની રક્ષા કરવા તેના પર વિશ્વાસ કરે છે. આ એવું બંધન છે જેને અમે જીવંત કરવા માગતા હતા. શાંતિપૂર્વકની સંભાળ, સહજ પ્રેમ અને અતૂટ વિશ્વાસનું બંધન, જે આપણે ક્યારેય વિકસાવી શકતા નથી. રેકિટ અને ક્રોમ ખાતે એક પ્રતિબદ્ધ ટીમ વિના, વિશાલ ખુરાના કે તેમજ જાવેદ અલી દ્વારા જીવંત સ્વર અપાયેલા આ પ્રદર્શન અને સંગીત વિના આ શક્ય ન થઈ શક્યું હોત.”

ડેટોલ પોર્ટફોલિયોના હાર્દ તરીકે, ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડ કાપા અને ઘા માટે અજોડ સુરક્ષા પ્રદાન કરવાનું જારી રાખે છે, પેઢીઓથી પરિવારોનું રક્ષણ કરવામાં તેની ભૂમિકાને સુદૃઢ બનાવે છે. ભલે ઘૂંટણ છોલાયો હોય, કે અચાનક પડી જાય, કે શાંત, છુપાયેલું આંસુ હોય, ડેટોલ તમામ માતાઓની સાથે એક મજબૂત સાથીદાર તરીકે ઊભી રહેલી બ્રાન્ડ છે જે તેમને તેમના પ્રિયજનોનું રક્ષણ કરવામાં મદદ કરે છે.

આ ઝુંબેશ દ્વારા, ડેટોલ ભારતીય ઘરોમાં તેના કાયમી સ્થાનને સુદૃઢ છે, તેમજ જીવનની સૌથી સંવેદનશીલ ક્ષણોમાં માતાઓ સાથે ખભેખભા મિલાવીને ઊભી રહે છે, જ્યાં સંભાળ સહજ છે અને રક્ષણ અજોડ છે.

TVC માટેની લિંક:https://youtu.be/UqeskegtsIw

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

Reporter1

Samsung Expands Its Galaxy Wearables Ecosystem in India to Bring Premium Healthcare Experience with Galaxy Ring Starting INR 38999

Reporter1

ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, ૯ ઈજાગ્રસ્ત

Master Admin

Leave a Comment

Translate »