Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

લિમ્કા ફીડ સોંપે છે: અનન્યા પાંડે બ્રાન્ડ એમ્બેસેડર અને સોશિયલ મીડિયા લીડ તરીકેનો કાર્યભાર સંભાળે છે.

આઇકોનિક Lime ‘n’ Lemoni ડ્રીંક પોતાની ડિજીટલ વર્લ્ડને આકાર આપવા માટે ભારતના અત્યંત લોકપ્રિય જેન ઝેડ વોઇસિસને નજરમાં રાખે છે 

લિંક: https://youtu.be/S9_3Wt6zpV8?si=9ajkwQuAVl12xSON 

નવી દિલ્હી | ૦૮ એપ્રિલ ૨૦૨૬ — લિમ્કા ફીડની પાછળનું નવું નામ છે અને તેણી પાસે પોતાના ફોલોઅર્સ પણ છે! ભાતની અત્યંત લોકપ્રિય lime ‘n’ lemoni ડ્રીંક લિમ્કાએ અનન્યા પાંડેની બેવડી ભૂમિકાઓ જેમ કે નવા ચહેરા અને તેના સોશિયલ મીડિયા મેનેજર તરીકે નિમણૂંક કરી છે, તે રીતે અભિનેત્રીને બ્રાન્ડ કેવો દેખાવ કરે છે, કહે છે અને ઓનલાઇન કનેક્ટ કેવી રીતે થાય છે તેની ડ્રાઇવર સિટ પર બેસાડી છે.

લિમ્કા ગર્લે હંમેશા સંસ્કૃતિ અને ભૂતકાળમાં પ્રત્યેક પેઢીમાં એક સ્થાન બનાવ્યુ છે જે પોતાનો તાજગીનો આઇકોન ધરાવે છે. 2026માં ચમકતી અને ખુશનુમા અનન્યા પાંડે હવે લિમ્કા ગર્લ તરીકેની ભૂમિકાને સ્વીકારે છે. પરંતુ તેના સૌપ્રથમ પગલામાં લિમ્કા અનન્યાને તેના કન્ટેન્ટ વિશ્વની ચાવી સોંપી રહી છે. લિમ્કા પોતાના પ્રકારના પ્રથમ પગલામાં અનન્યાને તેના કન્ટેન્ટ વિશ્વની ચાવીઓ સોંપી રહી છે, જે તેની સહજતા, તેની રમૂજ અને કેમેરા સામે તેની સરળતા દર્શાવે છે કે 2026માં બ્રાન્ડ કેવું અનુભવે છે. છેલ્લા પાંચ દાયકાથી વધુ તેના અલગ પ્રકારના Lime ‘n’ Lemoni સ્વદથી ભારતને તાજગીભર્યું રાખતા બ્રાન્ડની ત્વરીત ઉત્થાન અને તાજગીનો વારસો હવે તેની પાછળ એક નક્કર વોઇસ ધરાવે છે.

આ તમામ નવા તાજગીભર્યા કન્ટેન્ટ બ્રાન્ડની નવી કેમ્પેન ‘ફીલ ધ તાજગી’નો એક ભાગ રહેશે. ઉનાળાના ગરમ દિવસે તાજગીનો ઉછાળો લાવે તેવી ઘણી બધી તાજી, ઉત્સાહી અને ચમત્કારી સામગ્રીની અપેક્ષા રાખો. ‘ફીલ ધ તાજગી’ લાઇન પણ બ્રાન્ડના સિગ્નેચર ઉત્થાન માટે આ સંવેદનાત્મક આમંત્રણને કેદ કરે છે.

ભારત અને સાઉથવેસ્ટ એશિયાના કોકા કોલા ઇન્ડિયાના હાઇડ્રેશન, સ્પોર્ટ્સ અને ચાના સિનીયર ડિરેક્ટર અંકિતા માહનાએ જણાવ્યું હતું કે, “લિમ્કા હંમેશા દરરોજમાં જીવંત રહ્યું છે: એવી ક્ષણોમાં કે જ્યાં લોકો એવી ક્ષણોમાં લોકો જે તેમને ફક્ત તાજગી આપે છે, સરળ અને તાત્કાલિક એવી વસ્તુ સુધી પહોંચે છે. જેમ જેમ બ્રાન્ડ તેના આગામી પ્રકરણમાં પ્રવેશ કરે છે, તેમ તેમ અમારી મહત્વાકાંક્ષા એવી હાજરી બનાવવાની છે જે એટલી જ તાત્કાલિક અને સહજ લાગે. અનન્યા કુદરતી કન્ટેન્ટ વૃત્તિ અને યુવા ભારત સાથે ઊંડા સોશિયલ મીડિયા જોડાણનું દુર્લભ સંયોજન લાવે છે. લિમ્કા કેવી રીતે દેખાય છે તેના આકાર આપનાર તરીકે તેણીને મૂકીને, અમે બ્રાન્ડ માટે વધુ સહભાગી, અધિકૃત જગ્યા બનાવી રહ્યા છીએ.”

અનન્યા પાંડેએ જણાવ્યું હતું કે,“સોશિયલ મીડિયા હુ મારા ચાહકો અને ઓડિયન્સ સાથે જોડાઉ છું તેનો એક મોટો ભાગ છે. તેથી, જ્યારે લિમ્કાએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હું ફક્ત પોસ્ટમાં નહીં, પણ ફીડ ચલાવું, ત્યારે મને લાગ્યું કે તે અલગ વાત છે. સોશિયલ મીડિયા મેનેજર બનવું એ મારા સૌથી મનોરંજક પ્રોજેક્ટ્સમાંનો એક છે જેમાં હું સામેલ છું. હું પણ તે lime ‘n’ lemoni તાજગી પર મોટી થઇ છું, અને હવે હું ખાતરી કરીશ કે દરેકને તેમના ફીડ પર પણ તે અનુભવાય!”

^એટમ નેટવર્ક (લિમ્કાની સોશિયલ મીડિયા એજન્સી)ના સહ-સ્થાપક અને સીસીઓ યશ કુલશ્રેષ્ઠએ જણાવ્યું હતું કે અનન્યા લાંબા સમયથી OG સોશિયલ મીડિયા ક્વિન રહી છે અને તે બાબત તેને લિમ્કા માટે યોગ્ય સહયોગી બનાવે છે. તે ફક્ત તેનો તહેરો જ નથી પરંતુ તેની પાછળનો સક્રિય સર્જનાત્મક અવાજ પણ છે. આ વર્ષ માટે અમે જે ઘણા રોમાંચક કાર્યોનું આયોજન કર્યું છે તેમાંનું આ પહેલું કાર્ય છે કારણ કે લિમ્કા એક નવો અનુભવ અને અવાજ રજૂ કરે છે..

શરૂઆતથી જ, અમે જે પ્રેક્ષકોને બ્રાન્ડ સ્ટોરીમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે તેવી અનુમાનિત જાહેરાતોથી દૂર જઈને એક કેમ્પેન બનાવવા માંગતા હતા. અમે ટૂંક સમયમાં ટીવીસી અને મોટી કેમ્પેન ઇકોસિસ્ટમને રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, કારણ કે અમે લિમ્કાને ફરીથી ઉર્જા આપીએ છીએ અને તેને સાંસ્કૃતિક મુખ્ય પ્રવાહમાં પાછી લાવીએ છીએ.

કેમ્પેનના પ્રારંભના ભાગરૂપે, અનન્યા પાંડે તેના સોશિયલ મીડિયા પર કેમ્પેનને વિસ્તૃત કરશે અને ટ્રેન્ડ-નેડ કન્ટેન્ટ, સ્પષ્ટ ક્ષણો અને ઇન્ટરેક્ટિવ સ્ટોરીટેલિંગ દ્વારા ઇન્સ્ટાગ્રામ સહિત લિમ્કાના માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘તાજગી’ લાવશે, લિમ્કા અનુભવને રોજિંદા ડિજિટલ વાતચીતમાં લાવશે.

વધુ સમકાલીન અવાજને સ્વીકારતી વખતે તેના વારસા પર નિર્માણ કરીને, લિમ્કા ગ્રાહકોને Lime n Lemoni, પરિચિત અને સ્પષ્ટ રીતે લિમ્કાની લાગણી ફરીથી શોધવા માટે આમંત્રણ આપે છે.

Related posts

Marico Innovation Foundation Honours Seven Game-Changing Innovators at the Tenth Edition of Indian Innovation Icons 2025 

Reporter1

AI ભારતના આગામી આર્થિક ઉછાળાને શક્તિ આપશે: IBM-IndiaAI ના અભ્યાસ મુજબ, 2030 સુધીમાં AI ભારતની અર્થવ્યવસ્થામાં $500 અબજથી વધુનો વધારો કરી શકે છે

Master Admin

Color, Culture, and Cuisine: How Marriott Celebrates Holi with Unique Dining and Events

Reporter1

Leave a Comment

Translate »