Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026: Amazon.in પર સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર મેગા ડીલ્સ હવે લાઇવ

  • Samsung, OnePlus, Xiaomi, REDMI અને અન્ય લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર આ વર્ષની સૌથી ઓછી કિંમતો
  • SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMIથી ચુકવણી કરવા પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
  • પ્રાઇમ મેમ્બર્સને 10% સુધીની વધારાની બચત અને Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અનલિમિટેડ 5% કૅશબૅકનો લાભ મળશે
  • Best in Tech Awardsના વિજેતાઓ પર શાનદાર ડીલ્સ, જેમાં આ વર્ષના ફ્લેગશિપ સ્માર્ટફોન તરીકે પસંદ કરાયેલ Samsung Galaxy S26 Ultra, આ વર્ષના ગેમિંગ લેપટોપ તરીકે પસંદ કરાયેલ HP OMEN (HyperX, RTX 5060) અને અન્ય પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે
  • નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી ભલામણો આપતા Smartchoiceની મદદથી તમારી જરૂરિયાતો માટે યોગ્ય સ્માર્ટફોન શોધો
  • આ ફેસ્ટિવ સીઝનમાં ગ્રાહકો AIની મદદથી વધુ સ્માર્ટ રીતે શૉપિંગ કરી શકશે – એમેઝોનનો કન્વર્સેશનલ શૉપિંગ આસિસ્ટન્ટ Rufus પ્રોડક્ટ્સની સરખામણી કરે છે, પ્રાઇઝ હિસ્ટ્રી તપાસે છે, પર્સનલાઇઝ્ડ ભલામણો આપે છે, ડીલ એલર્ટ સેટ કરે છે અને બીજી ઘણી સુવિધાઓ આપે છે

બેંગલુરુ | ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ | એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 પહેલાં જ Amazon.in પર સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર મેગા ડીલ્સ હવે લાઇવ થઈ ગઈ છે, જેમાં ફ્લેગશિપ, મિડ-રેન્જ અને એન્ટ્રી 5G ડિવાઇસિસ પર ગ્રાહકોને આ વર્ષની શ્રેષ્ઠ કિંમતોનો લાભ મળશે. આ લાઇન-અપમાં તાજેતરમાં પૂર્ણ થયેલા Best in Tech Awardsમાં ગેમિંગ, કેમેરા, એકંદર પર્ફોર્મન્સ, બૅટરી એન્ડ્યુરન્સ અને પરવડે તેવા 5G જેવી કેટેગરીમાં ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવેલા વિજેતાઓનો સમાવેશ થાય છે. તેમાં સૌથી લોકપ્રિય Android ફ્લેગશિપ્સ, ફીચર્સથી ભરપૂર iPhones અને આ સિઝનમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવા નવા લૉન્ચનો સમાવેશ થાય છે. ગ્રાહકોને SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMI પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. પ્રાઇમ મેમ્બર્સને 10% સુધીની વધારાની બચત અને Amazon Pay ICICI Bank ક્રેડિટ કાર્ડ પર અનલિમિટેડ 5% કૅશબૅકનો લાભ મળશે. 

ફ્લેગશિપ સ્માર્ટફોન પર આ વર્ષની શ્રેષ્ઠ કિંમતોનો લાભ મેળવો

  • સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા 5G 84,999 રૂપિયામાં (5,000 રૂપિયાની કૂપન ઑફર સહિત) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સનો વિજેતા આ સ્માર્ટફોનin પર રેકોર્ડ-બ્રેકિંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તરીકે પસંદગી પામ્યો છે. તેમાં 200 એમપી પ્રો કેમેરા આપવામાં આવ્યો છે, જે અલ્ટ્રા-વાઇડથી લઈને ટેલિફોટો સુધીના અત્યંત શાર્પ શોટ્સ લે છે.
  • આઇફોન 16 એin પર કિંમતની દૃષ્ટિએ આઇફોનની આકર્ષક ડીલ છે, જેમાં એપલ ઇન્ટેલિજન્સ માટે તૈયાર કરવામાં આવેલી એ18 ચિપ આપવામાં આવી છે.
  • સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ7 5G 1,29,999 રૂપિયામાં (12 મહિના સુધીના નોકૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. 200 એમપી કેમેરા ધરાવતો આ અલ્ટ્રા-સ્લીક ફોલ્ડેબલ સ્માર્ટફોન ખૂબ જ પરવડે તેવી કિંમતે ફ્લેગશિપ ફોટોગ્રાફીનો અનુભવ આપે છે. 

મિડ–રેન્જ અને ગેમિંગમાં બેસ્ટ–ઇન–ક્લાસ પર્ફોર્મન્સનો લાભ મેળવો

  • આઇક્યૂઓઓ 15આર 46,499 રૂપિયામાં (કૂપન્સથી 7,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવ્યા બાદ; 3 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સમાં ગ્રાહકો દ્વારા બેસ્ટ ગેમિંગ સ્માર્ટફોન તરીકે પસંદ કરવામાં આવેલો આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8 જનરેશન 5, 3.5M+ ઍનટૂટૂ, 144 એફપીએસનું સ્ટેબલ ગેમિંગ અને5કે સુપર રિઝોલ્યુશન ધરાવે છે.
  • શાઓમી 17 59,999 રૂપિયામાં (3,000 રૂપિયાના ફ્લેટ બેંક ડિસ્કાઉન્ટ; 6 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સમાં બેસ્ટ કેમેરા સ્માર્ટફોન તરીકે પસંદગી પામેલા આ સ્માર્ટફોનમાં 50 એમપી લાઇકા ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યો છે, જેને પ્રોફેશનલ-ગ્રેડ ફોટોગ્રાફી માટે લાઇકા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.
  • વનપ્લસ નોર્ડ 6 42,999 રૂપિયામાં (ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ પર 2,000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સહિત; 6 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સમાં બેટરી માટે એન્ડ્યુરન્સ ચેમ્પિયન વિજેતા બનેલો આ સ્માર્ટફોન 165 એફપીએસ AAA ગેમિંગની સાથે પીસી-લેવલ પર્ફોર્મન્સનો અનુભવ આપે છે.
  • વનપ્લસ નોર્ડ સીઇ6 33,999 રૂપિયામાં (ક્રેડિટ કાર્ડ ઇએમઆઈ પર 2,000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સહિત; 6 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સમાં બેસ્ટ ઑલ-રાઉન્ડર મિડ-રેન્જ સ્માર્ટફોન તરીકે પસંદગી પામેલા આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન અને ટચ રીફ્લેક્સ ચિપનું કોમ્બિનેશન ધરાવતું ડ્યુઅલ-ચિપ એન્જિન આપવામાં આવ્યું છે, જે ઝડપી અને લૅગ-ફ્રી પર્ફોર્મન્સ આપે છે.
  • સેમસંગ ગેલેક્સી એ56 5G 31,999 રૂપિયામાં (6 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. 4એનએમ પ્રોસેસરથી આ સ્માર્ટફોનની સ્પીડ અને બેટરીની કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે સુધારવામાં આવી છે. 

દરેક ગ્રાહકને પરવડે તેવા 5G સ્માર્ટફોન

  • આઇક્યૂઓઓ ઝેડ11 લાઇટ 5G 15,499 રૂપિયામાં (2,000 રૂપિયાની કૂપન ઑફર સહિત) ખરીદો. બેસ્ટ ઇન ટૅક એવૉર્ડ્સમાં બેસ્ટ એન્ટ્રી-લેવલ 5G સ્માર્ટફોન તરીકે પસંદગી પામેલા આ સ્માર્ટફોનમાં 6500 એમએએચની બેટરી અને 44 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જે આખો દિવસ પાવર આપે છે અને ફક્ત 15 મિનિટમાં ઝડપથી ચાર્જ થઈ જાય છે.
  • રેડમી 15સી 5G પ્રાઇમ એડિશન 15,999 રૂપિયામાં ખરીદો. તેમાં53 સેમીની ડિસ્પ્લે આપવામાં આવી છે, જે આ સેગમેન્ટમાં સૌથી મોટી છે અને 120 એચઝેડનો સ્મૂથ રીફ્રેશ રેટ ધરાવે છે.
  • લાવા બોલ્ડ એન4 પ્રો 5G 13,999 રૂપિયામાં (1,000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સહિત) ખરીદો. તેમાં ખાસ પળોને વધુ યાદગાર બનાવનારા અને વધુ શાર્પ શોટ્સ લેવા માટે 50 એમપી એઆઈ ડ્યુઅલ રીયર કેમેરા આપવામાં આવ્યો છે.

અપગ્રેડને સંપૂર્ણ બનાવવા માટેની ઑડિયો એક્સેસરીઝ

  • સેમસંગ ગેલેક્સી બડ્સ કૉર 2,949 રૂપિયામાં ખરીદો. તેમાં ગેલેક્સી એઆઈ અને એએનસીની સુવિધા આપવામાં આવી છે, જે ઇમર્સિવ સાઉન્ડ અને વધુ સ્માર્ટ લિસનિંગનો અનુભવ આપે છે.
  • વનપ્લસ નોર્ડ બડ્સ 4 પ્રો 3,999 રૂપિયામાં (200 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સહિત) ખરીદો. તેમાં 55 ડેસિબલનું એક્ટિવ નોઇઝ કેન્સલેશન આપવામાં આવ્યું છે, જેની મદદથી વધુ એકાગ્રતાપૂર્વક સાંભળી શકાય છે.

એઆઈની મદદથી પ્રોડક્ટ્સ શોધવાથી લઈને શૉપિંગના પર્સનલાઇઝ્ડ અનુભવ સુધી

એમેઝોન ઇન્ડિયા પ્રોડક્ટ્સ ઝડપથી શોધી શકાય અને વધુ સ્માર્ટ રીતે નિર્ણયો લઈ શકાય તે માટે તૈયાર કરવામાં આવેલા એઆઈ આધારિત ટૂલ્સની મદદથી ખરીદી કરવાના અનુભવને વધુ સરળ અને સાહજિક બનાવી રહી છે. રુફસની મદદથી ગ્રાહકો નેચરલ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત મુજબની પર્સનલાઇઝ્ડ ભલામણો મેળવી શકે છે. રુફસ હવે હિંગ્લિશ પણ સમજે છે, એટલે સમગ્ર ભારતના ગ્રાહકો રોજિંદા જીવનમાં તેઓ જે રીતે હિંદી અને અંગ્રેજીનું મિશ્રણ કરીને વાત કરે છે, તે રીતે પ્રશ્નો પૂછી શકશે. આ ઉપરાંત, પ્રાઇઝ હિસ્ટ્રી વ્યૂની મદદથી એક મહિનાથી લઈને એક વર્ષ સુધીના સમયગાળામાં પ્રોડક્ટની કિંમતમાં થયેલા ફેરફારોને જોઈને સ્માર્ટ રીતે કિંમતને ટ્રેક કરી શકાશે. ગ્રાહકને પસંદ હોય તેવી કોઈ પ્રોડક્ટ પર ડીલ લાઇવ થતાં જ પર્સનલાઇઝ્ડ ડીલ એલર્ટ પણ મળશે, જેથી પ્રોડક્ટની કિંમત તેની નક્કી કરેલી ટાર્ગેટ કિંમત સુધી પહોંચે ત્યારે તેને ખરીદી શકાય. લેન્સ એઆઈની મદદથી ગ્રાહકો ફક્ત ફોટો ક્લિક કરીને પ્રોડક્ટ્સને તરત જ ઑનલાઇન કે ઑફલાઇન શોધી શકશે. વૉચ હાઇલાઇટ્સની મદદથી ગ્રાહકો પ્રોડક્ટની તસવીરોની નીચે આપેલા વિકલ્પ પર ટૅપ કરીને 30થી 40 સેકન્ડનો એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલો વીડિયો જોઈ શકશે, જેમાં પ્રોડક્ટ અને તેના મુખ્ય ફીચર્સની ટૂંકમાં માહિતી આપવામાં આવી હશે. જ્યારે ક્વિક વ્યૂની મદદથી એક જ ક્લિકમાં પ્રોડક્ટનો સારાંશ, તેને ખરીદવાના ત્રણ સરળ કારણો અને ગ્રાહકોના રીવ્યૂનો સારાંશ પણ જોઈ શકાશે. આ ઉપરાંત, એઆઈ રીવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવી સુવિધાઓ પ્રોડક્ટનું મૂલ્યાંકન કરવામાં અને તેની વધુ સારી સમજ મેળવવામાં મદદરૂપ થશે. જ્યારે વધુ પર્સનલાઇઝ્ડ બનાવવામાં આવેલું હૉમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે પ્રોડક્ટ્સને તમારી જરૂરિયાત મુજબ વધુ સરળતાથી શોધી શકાય તેની ખાતરી કરશે. એઆઈ આ બધું બૅકગ્રાઉન્ડમાં પણ શાંતિથી કરતી રહેશે. ભલામણો દરેક ગ્રાહકની પસંદ-નાપસંદ અને અગાઉની એક્ટિવિટી પર આધારિત હોવાથી, સમયાંતરે તે વધુને વધુ ઉપયોગી અને પ્રાસંગિક બનતી જાય છે. ગ્રાહકો તહેવારોની ડીલ્સ દરમિયાન જ્યાંથી ખરીદી અધૂરી છોડી હોય ત્યાંથી સરળતાથી ફરી શરૂ કરી શકશે. ગ્રાહકો જ્યારે કોઈ પ્રોડક્ટ શોધશે ત્યારે વેબ સર્ચ ટૂલની મદદથી શું ટ્રેન્ડમાં છે, તે જાણી શકાશે, જ્યારે એઆઈ ઓવરવ્યૂઝ રીઝલ્ટ્સ પેજ પર ઉપલબ્ધ વિકલ્પોનો સારાંશ આપશે અને સૌથી વધુ પ્રાસંગિક માહિતી પ્રોડક્ટ પેજ પર સૌથી ઉપર જોવા મળશે. ગ્રાહકોની પસંદગીઓ અનુસાર કાર્ટ પણ આપમેળે બદલાતી રહેશે. સ્માર્ટચૉઇઝની મદદથી ગ્રાહકો માટે સ્માર્ટફોન પસંદ કરવાનું વધુ સરળ બન્યું છે,

જેમાં તેઓ ડીવાઇઝનો વાસ્તવમાં કેવી રીતે ઉપયોગ કરશે તેને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો દ્વારા ખાસ ભલામણો આપવામાં આવે છે. ગ્રાહકો લાંબી સ્પેસિફિકેશન શીટની સરખામણી કર્યા વિના પોતાની જરૂરિયાત મુજબના સ્માર્ટફોનના વિકલ્પોને ઝડપથી પસંદ કરી શકશે.

એમેઝોન ઇન્ડિયાએ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 માટેની તૈયારીઓ વધુ વેગવંતી કરી

તહેવારોની સિઝન પહેલાં એમેઝોન ઇન્ડિયાએ સમગ્ર દેશમાં ફેલાયેલા પોતાના ઓપરેશન્સ નેટવર્કમાં 1,60,000થી વધુ સીઝનલ કામોની તકો ઊભી કરી છે. આ નેટવર્ક 400થી વધુ શહેરોમાં ફેલાયેલું છે, જેમાં મોટા મેટ્રો શહેરોની સાથે વારાણસી, કોચી, જલંધર, ગાઝિયાબાદ, રાંચી, સેલમ અને ગોરખપુર જેવા ટિયર-2 અને ટિયર-3 શહેરોનો પણ સમાવેશ થાય છે. આ તકોમાં હજારો મહિલાઓ અને દિવ્યાંગ એસોસિએટ્સ માટેની રોજગાર તકો પણ સામેલ છે. એમેઝોન ઇન્ડિયાએ તેના નેટવર્કના અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની પણ જાહેરાત કરી છે. આ અંતર્ગત, 118 શહેરોમાં 20 નવા ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 6 નવા સૉર્ટ સેન્ટર્સ અને 150 નવા લાસ્ટ-માઇલ ડીલિવરી સ્ટેશન્સ ઉમેરવામાં આવશે, જેના પરિણામે તેની કુલ સ્ટોરેજ ક્ષમતામાં 50%નો વધારો કરીને તેને 64 મિલિયન ક્યુબિક ફીટ કરવામાં આવશે, જેથી ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી ડીલિવરીની વધુ ઝડપી અને ભરોસાપાત્ર સુવિધા પૂરી પાડી શકાય. આ નેટવર્કના વિસ્તરણની સાથે ઓછી સેલિંગ ફી અને એઆઈ આધારિત સેલર ટૂલ્સને કારણે એમેઝોન ઇન્ડિયાના સેલર્સની સંખ્યા 20 લાખને પાર થઈ ગઈ છે. તેમાં 3 લાખથી વધુ નવા સેલર્સ જોડાયા છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સેલર્સની સંખ્યામાં થયેલો સૌથી મોટો વધારો દર્શાવે છે.

એમેઝોન પેની મદદથી વધુ ખરીદી કરો

એમેઝોન પે દરેક તબક્કે તહેવારોની ખરીદીને વધુ લાભદાયી બનાવે છે. એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા પ્રાઇમ મેમ્બર્સને અનલિમિટેડ 5% કૅશબૅક, જ્યારે નૉન-પ્રાઇમ મેમ્બર્સને 3% કૅશબૅક મળે છે. આ ઉપરાંત, 2,500 રૂપિયા સુધીના વેલકમ રીવૉર્ડ્સનો લાભ પણ મળે છે અને કોઈ જોઇનિંગ ફી તથા વાર્ષિક ફી પણ ચૂકવવી પડતી નથી. એમેઝોન પે લેટરની મદદથી ગ્રાહકોને વિવિધ ખરીદી પર 10% કૅશબૅકનો લાભ મળશે અને 1,500 રૂપિયા કે તેથી વધુની કાર્ટ વેલ્યુ પર કોઈ પ્રોસેસિંગ ફી વિના 3 વ્યાજમુક્ત ઇએમઆઈમાં ચૂકવણી કરી શકાશે. રોજિંદા ખર્ચ પર પણ વધુ લાભ મેળવી શકાશે. ફેશન, બ્યુટી, હૉમ અને કિચન કેટેગરીમાં 300 રૂપિયા કે તેથી વધુના એમેઝોન પે બેલેન્સ ઑર્ડર પર ફ્લેટ 20 રૂપિયાનું કૅશબૅક મળશે. આ ઉપરાંત, પ્રથમ વખત ખરીદી કરનારા ગ્રાહકોને બિલની ચૂકવણી પર 500 રૂપિયા સુધીના રીવૉર્ડ્સ અને રીચાર્જ તથા બિલની ચૂકવણી પર 50 રૂપિયા સુધીનું કૅશબૅક મળશે. તહેવારોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા પ્રાઇમ મેમ્બર્સને એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ફ્લાઇટ્સ અને હોટેલ્સ પર 5% કૅશબૅકની સાથે 15% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

હમણાં જ પ્રાઇમ મેમ્બર બનો !

એમેઝોન પ્રાઇમને તમારા રોજિંદા જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અનલિમિટેડ ફ્રી અને ફાસ્ટ ડીલિવરી, પ્રાઇમ એક્સક્લુઝિવ ઑફર્સ, રીવૉર્ડ્સ અને કૅશબૅક, પ્રાઇમ ડે જેવી શૉપિંગ ઇવેન્ટ્સ તથા બ્લૉકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ જેવી અનેક સુવિધાઓ એક જ મેમ્બરશિપમાં મળે છે. પ્રાઇમ મેમ્બર્સને એમેઝોન નાઉ પર શૉપિંગ કરવા પર વધારાના કૅશબૅકનો લાભ પણ મળે છે. Amazon.in પર એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કરવામાં આવતી તમામ ખરીદી પર મેમ્બર્સ અનલિમિટેડ 5% કૅશબૅક પણ મેળવી શકે છે.

*તમામ ડીલ્સ અને ઑફર્સ જોવા માટે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સ્ટોરફ્રન્ટની મુલાકાત લો.

== સમાપ્ત ==

Related posts

ઓબેન ઇલેક્ટ્રિકએ Rs.99,999ની પ્રારંભિક કિંમતે Rorr EVO લોન્ચ કરી

Master Admin

Upasna Bhardwaj, Chief Economist, Kotak Mahindra Bank RBI Monetary Policy Reaction Quote

Reporter1

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) દ્વારા ANTHE 2026 લોન્ચ: વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા સમજવામાં અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટે મદદ કરતી ભારતની સૌથી મોટી ટેલેન્ટ હન્ટ એક્ઝામ

Master Admin

Leave a Comment

Translate »