Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સિગેટએ કન્ઝ્યુમર ડેટા એક્સપ્લોઝન માટે સ્ટોરેટ બિલ્ટ રજૂ કર્યું

નવું કન્ઝ્યુમર સ્ટોરેજ ઉકેલરોજિંદા બેકઅપ અને AI-આધારિત સર્જનાત્મક વર્કફ્લો માટે ઉચ્ચ ક્ષમતા, પ્રો-ગ્રેડ વિશ્વસનીયતા અને સ્કેલેબલ પ્રદર્શન પ્રદાન કરે છે.


નવી દિલ્હી, ભારત | ૨૦મી મે ૨૦૨૬ | સિગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસી (NASDAQ: STX) આજે નવા અને તાજા કન્ઝ્યુમર અને પ્રોસ્યુમર (ગ્રાહક અને વ્યાવસાયિક ગુણવત્તાની વચ્ચે સારું ઇચ્છતો ગ્રાહક) સ્ટોરેજ પોતાના તમામ સિગેટ અને LaCie બ્રાન્ડઝમાં લોન્ચ કર્યું હોવાની ઘોષણા કરી છે, જેમાં સિગેટ વન ટચ ડેસ્કટોપ એક્સર્ટનલ હાર્ડ ડ્રાઇવ અને LaCie 8બિગપ્રો5મલ્ટી બે RAIDસ્ટોરેજ ઉકેલનો પણ સમાવેશ થાય છે.

આ પોર્ટફોલિયો ઉચ્ચ રીઝોલ્યુશન ફોટા અને વિડિઓઝ માટે કેપ્ચરના બિંદુએ બનાવેલા ટકાઉ ડેટા વૃદ્ધિને ટેકો આપવા માટે રચાયેલ છે, જે આદર્શ સાનુકૂળ સ્ટોરેજ વિકલ્પો પૂરા પાડે છે અને વધુને વધુ સર્જકો AI સામગ્રી વિકાસ પ્લેટફોર્મ અપનાવે છે તેમ સર્જનાત્મક વર્કફ્લોની માંગ કરે છે. જેમ જેમ ફાઇલો મોટી થાય છે અને લાંબા સમય સુધી જીવંત રહે છે, તેમ તેમ અપડેટ કરેલ પોર્ટફોલિયો સરળ ઓપરેશનલ અનુભવ, ઉચ્ચ ક્ષમતાઓ અને સ્કેલેબલ પ્રદર્શન પ્રદાન કરે છે, જે વપરાશકર્તાઓને પ્રદર્શન અથવા સ્કેલેબિલિટી સાથે સમાધાન કર્યા વિના ઉત્પાદક અને તેમના ડેટાને નિયંત્રણમાં રહેવામાં મદદ કરે છે.

પોર્ટફોલિયોના મુખ્ય અંશો:

  • પોર્ટેબલ, ડેસ્કટોપ અને RAID સ્ટોરેજ એમ તમામમાં ઊંચી ક્ષમતા, 256TB સુધી ઊંચી
  • ડેસ્કટોપ હાર્ડ ડ્રાઇવ્સ માટે ઉદ્યોગની એકમાત્ર બસથી સજ્જ USB-C, જેને બાહ્ય વીજ પુરવઠાની જરૂર પડતી નથી
  • થંડરબોલ્ટ™ 5ઊંચી કામગીરી ધરાવતા સર્જનાત્મક વર્કફ્લોને ટેકો આપે છે
  • ઇન્ટીગ્રેટેડ બેકઅપ, દેખરેખ અને રેસ્ક્યુ ડેટા રિકવરી સર્વિસની ડિઝાઇન લાંબા સમયની મનની શાંતિ માટે બનાવેલ છે
  • ટૂલકીટ, વપરાશકર્તા લક્ષી ઓટો બેકઅપ તે તમામ અગત્યની ફાઇલ્સ અને ડેટાને સુરક્ષિત રાખે છે

“AI‑સહાયિત સર્જનાત્મકતાથી વિશાળ ગેમ લાઇબ્રેરી અને પારિવારીક યાદગીરીઓ સુધીનો અંગત ડેટા વધી રહ્યો છે અને લાંબા સમય સુધી રહે છે,” એમ સિગેટના એજી IoTના વીપી લેન્સ ઓહારાએ જણાવતા ઉમેર્યું હતું કે “લોકોને એવા સ્ટોરેજની જરૂર છે જેની ડિઝાઇન આ નવી વાસ્તવિકતા માટે કરવામાં આવી છે – જે વપરાશમાં સરળ છે, સ્કેલ પ્રમાણે બનાવેલ, અને AI આગળ શું લાવશે તે માટે તૈયાર છે.”

સિગેટ વન ટચ:રોજિંદા સુગમ બેકઅપને સરળ બનાવવામાં આવ્યું

આ માટે શ્રેષ્ઠ છે: રોજિંદો બેકઅપ અને અંગત વપરાશ.

સિગેટ વન ટચ ડેસ્કટોપ એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવ સીધી જ ઊંચી ક્ષમતાવાળી સ્ટોરેજ ડિઝાઇન આપે છે જેથી સરળ માળખું અને લાંબા ગાળા સુધી ફાઇલનું સંચાલન વધારાના હાર્ડવેરની જટીલતા અથવા ક્લાઉડ સબસ્ક્રિપ્શન્સ વિના કરી શકાય. સિંગલ કેબલવાળું USB-C જોડાણ પાવર અને ડેટા એમ બન્ને પૂરા પાડે છે, જે એક્સટર્નલ પાવર એડેપ્ટર્સની જરૂરિયાતને દૂર કરે છે અને ડેસ્કટોપ ક્લટરમાં ઘટાડો કરે છે.

  • ક્ષમતાઓ: 8TB, 20TB, 24TB
  • બસથી સજ્જ 5-inch USB-C ડેસ્કટોપ ડ્રાઇવ સાથે સિંગલ કેબલ કનેક્ટીવિટી
  • ડ્રેગ એન્ડ ડ્રોપ સેટઅપ અને ફાઇલ ટ્રાન્સફર્સ
  • વિન્ડોઝ અને મેક સાથે ક્રોસ-પ્લેટફોર્મ સક્ષમતા
  • તેમાં વધારાની મનની શાંતિ માટે સિગેટ ટૂલકીટ, ઓટોબેકઅપ સોફ્ટવેર અને રેસ્ક્યુ ડેટા રિકવરી સર્વિસીઝનો સમાવેશ થાય છે.

LaCie 8big Pro5: એડવાન્સ્ડ સર્જનાત્મક વર્કફ્લો માટે RAID સ્ટોરેજ 

શ્રેષ્ઠ છેઃસર્જનાત્મ વ્યાવસાયિકો અને પ્રોડક્શન ટીમ્સ

LaCie 8big Pro5 એ થંડરબોલ્ટ™ 5 મલ્ટી-બે RAID સ્ટોરેજ ઉકેલ છે જેની રચના સર્જનાત્મક વ્યાવસાયિકો કે જેઓ મલ્ટી સ્ક્રીન 4K/8K વીડિયો, મોટી RAW ઇમેજ લાયબ્રેરીઓ અને AI-સહાયિત પ્રોડક્શન વાતાવરણમાં કામ કરે છે તેમના માટે કરવામાં આવી છે. ઊંચી ક્ષમતાવાળા કંફીગરેશન્સ સાથે ઝડપી ડેટા ટ્રાન્સફર સ્પીડ અને એન્ટરપ્રાઇસ વર્ગની વિશ્વસનીયતા સાથે તે ટીમને સ્ટુડીયો અથવા ઓન-લોકેશન વાતાવરણમાં સ્કેલ પર કામ કરવામાં સક્ષમ બનાવે છે.

  • ક્ષમતાઓ: 32TB, 64TB, 128TB, 192TB, 256TB
  • સ્પીડ અથવા રિડન્ડન્સી માટે બહુવિધ RAID કંફીગરેશન્સ, Thunderbolt™ 5 પ્રદર્શન (120Gbps સુધી) 2800MB/s સુધી (RAID 0) પ્રદર્શન
  • લેપટોપ માટે 140W સુધી પાવર ડિલિવરી
  • RAID મેનેજર અને રેસ્ક્યુ ડેટા રિકવરી સાથે 5 વર્ષની મર્યાદિત વોરંટી શામેલ છે. 

ઉપલબ્ધતા અને કિમત: 

સિગેટ વન ટચ 8TBએમેઝોનઅથવા ફ્લિપકાર્ટ પરથી એમઆરપી રૂ. 49,999એઉપલબ્ધ છે અને તે આગામી સપ્તાહથી સિગેટના અધિકૃત્ત રિસેલર્સ પાસેથી ઉપલબ્ધ બનશે. અન્ય ક્ષમતાઓ માટેની કિંમત બજારમાં ઉપલબ્ધ થાય તે પછી જાહેર કરવામાં આવશે.

LaCie 8big Pro5 ટૂંક સમયમાં ભારતમાં ઉપલબ્ધ બનશે.

Related posts

Snap Inc. & BCG Launch India’s First Report Highlighting Gen Z’s Distinctive Spending Power Across Multiple Categories ‘The $2 Trillion Opportunity: How Gen Z is Shaping the New India’

Reporter1

ELANPRO BRINGS NEXT-GEN REFRIGERATION TO LIFE AT INDIAN ICE CREAM CONGRESS & EXPO 2024 Launches Upright Freezer in Two Sizes – 130 Liters and 200 Liters Showcases Sustainability, Versatility, and Innovation for the Ice Cream Industry

Reporter1

JSW MG Motor India partners with Kotak Mahindra Prime for EV Financing

Reporter1

Leave a Comment

Translate »