Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન ગ્રેટ સમર સેલ દરમિયાન એમેઝોન બાઝારમાં INR299 થી ઓછી કિંમતના ટ્રેન્ડી મનપસંદ ચીજો ખરીદો

  • ગ્રાહકો એમેઝોન બાઝાર પર INR299 થી ઓછી કિંમતે ટ્રેન્ડી ફેશન, ઘર અને રસોડા માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે છે, INR500 સુધીનું કૅશબેક* અને પહેલા ઓર્ડર પર ચોખ્ખા 50% કૅશબેક* પણ મેળવી શકે છે.
  • રુફસ, લેન્સ AI, રિવ્યૂ હાઇલાઇટ્સ અને કિંમતના ઇતિહાસ સહિતના AI ટૂલ્સ ગ્રાહકોને ઉનાળા માટેનાં યોગ્ય ઉત્પાદનો શોધવા તેમજ આત્મવિશ્વાસપૂર્વક ખરીદી કરવા માટે માર્ગદર્શન આપે છે.

બેંગલુરુ | ૦૯ મે ૨૦૨૬ | ઉનાળો આવી ગયો છે અને તેથી બચત કરવાની સ્માર્ટ રીતો પણ આવી ગઈ છે. એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 દરમિયાન, એમેઝોન બાઝાર ખૂબ જ સસ્તી, ટ્રેન્ડ-ફોરવર્ડ ઉત્પાદનોની વિશાળ પસંદગી પૂરી પાડે છે – જેમાંથી ગ્રાહકો તેમના બજેટમાં વધારો કર્યા વિના તેમના વોર્ડરોબને રિફ્રેશ કરી શકશે અને તેમના ઘરોને અપગ્રેડ કરી શકશે. આ એમેઝોન ગ્રેટ સમર સેલમાં INR500* સુધીની કૅશબેક ઑફરો અને પ્રથમ ઓર્ડર પર ચોખ્ખું 50% કૅશબેક આપવામાં આવતું હોવાથી ગ્રાહકો આ સિઝનમાં ફેશન, ઇલેક્ટ્રોનિક એસેસરીઝ, ઘર અને રસોડાની કેટેગરીમાં વધુ મૂલ્ય સાથે અને સરળતાથી ખરીદી કરી શકે છે.

આ સિઝનમાં તમારી કાર્ટમાં ઉમેરવા માટે અહીં કેટલીક ટ્રેન્ડી ચીજો અને આકર્ષક ડીલ્સ આપી છે:

મહિલાઓ માટે તદ્દન કોટન રેગ્યુલર ફ્લોરલ પ્રિન્ટેડટોપ: INR 299

આ હળવું, હવાની અવરજવર થઈ શકે તેવું અને સહેલાઈથી પહેરવા યોગ્ય સુંદર ટોપ પસંદ કરો, જે મૂળરૂપે ઉનાળામાં પહેરી શકાય તેવું જ વસ્ત્ર છે. કોફી રન, કેઝ્યુઅલ ફ્રાઇડે અથવા બસ સ્ટાઇલમાં ગરમીનો સામનો કરવા માટે યોગ્ય આ ટોપ, ખાસ કોઈ વિશેષ પ્રયાસો કર્યા વગર આરામદાયકતા અને આકર્ષણ એકસાથે લાવે છે.

પુરુષો માટે કેઝ્યુઅલ શર્ટ: INR 346

પુરુષો માટેના આ સરળ અને આરામદાયક શર્ટ ખરીદીને તમારા ઉનાળાના વોર્ડરોબને અપગ્રેડ કરો. તે કાપડમાંથી પૂરતી હવાના આવનજાવનનો અનુભવ આપે છે અને બહુમુખી સ્ટાઇલ પણ હોવાથી, ડેનિમ અથવા ચિનો સાથે એકદમ યોગ્ય જોડી બની શકે છે. તેનાથી આરામદાયક છતાં પોલિશ્ડ દેખાવ
મળે છે.

પારદર્શક વિન્ડો સાથે ક્લોથ ઓર્ગેનાઇઝર:INR100

આ ઉનાળામાં ક્લોથ ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરીને તમારી જગ્યાને સાફ-સુઘડ કરો. ઋતુગત કપડાં સ્ટોર કરવા માટે એકદમ યોગ્ય હોવાથી તે તમારા જરૂરી સામાનને વ્યવસ્થિત રાખે છે અને સાથે-સાથે મહત્તમ સ્ટોરેજ કરવામાં મદદ કરે છે – કારણ કે ઉનાળાની સફાઈ મહત્વપૂર્ણ છે.

હાથથી બનાવેલા લાકડાના રસોડાનાં વાસણોનો સેટ: INR 149
સુવિધા અને ટકાઉપણા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોવાથી, તે તમારા રસોડામાં ઝડપથી નાસ્તાથી લઈને સંપૂર્ણ ભોજન સુધીની દરેક વસ્તુ તૈયાર કરવા માટે ભરોસાપાત્ર સેટ છે.

ટેસ્ટ ટ્યુબ વોલ પ્લાન્ટર:INR 105

પરવડે તેવી કિંમતમાં ઉપલબ્ધ આ પ્લાન્ટરથી તમે તમારા ઘરમાં હરિયાળીનો તાજગીભર્યો સ્પર્શ ઉમેરી શકો છો. ઘરની અંદરની જગ્યાઓ માટે એકદમ યોગ્ય હોવાથી તે ખૂણાઓની રોનક વધારે છે અને શાંત, ઉનાળાનો માહોલ બનાવે છે.

સિલિકોન ચાર્જર કેસ કવર:INR 210

ચુસ્ત રીતે ફિટ થઈ જતા આ સિલિકોન કેસની મદદથી તમારા એપલ ચાર્જરને સુરક્ષિત રાખો, જે ટીપાં, ધૂળ અને સ્ક્રેચથી બચાવે છે. તેમાં કેબલ સેવર્સ પણ સામેલ હોવાથી ફ્રાયિંગને અટકાવે છે – ટકાઉ, સ્ટાઇલિશ અને રોજિંદા ઉપયોગમાં લેવા અથવા ગિફ્ટમાં આપવા માટે પરફેક્ટ છે.

ફક્ત એમેઝોન બાઝાર પર INR299થી ઓછી કિંમતના અતિ-સસ્તા ઉત્પાદનોની વિશાળ રેન્જ એક્સપ્લોર કરો અને ટ્રેન્ડિંગ મનપસંદ ચીજો શોધો.

એમેઝોન બાઝાર એ એમેઝોન ઇન્ડિયાનું સમર્પિત મૂલ્ય-આધારિત ડેસ્ટિનેશન છે – જે બજેટને ધ્યાનમાં રાખતા ખરીદદારો માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેઓ ખૂબ જ પરવડે તેવા ભાવે રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ શોધી રહ્યા હોય તેમના માટે આ ઉત્ત્મ છે. ફેશન અને ગૃહ સજાવટથી લઈને રસોડાનાં સાધનો અને વાયરલેસ એસેસરીઝ સુધી વસ્તુઓ માટે, બાઝાર એક વિશાળ, ખાસ તૈયાર કરાયેલું સિલેક્શન પ્રદાન કરે છે, જ્યાં ગ્રેટ ડીલ્સના કારણે સરળ, ખરીદીનો અનુભવ મળે છે. “વધુ ખરીદો, વધુ બચાવો” જેવી સુવિધાઓ અને અવિશ્વસનીય રીતે ઓછી કિંમતોની મદદથી, બાઝાર સુવિધા અને વિશ્વસનીયતા સાથે ગ્રેટ ડીલ્સ પ્રદાન કરે છે.

અસ્વીકરણ: ઉત્પાદનની વિગતો, વિવરણ, વિશેષતાઓ, ડીલ્સ, કિંમત અને અન્ય દાવાઓ વિક્રેતાઓ અને બેંકિંગ/ફાઇનાન્સ ભાગીદારો દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. ઉત્પાદનો અથવા દાવાઓની કિંમતો અથવા વિવરણોમાં એમેઝોનની કોઈ સામેલગીરી નથી અને વિક્રેતાઓ દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉત્પાદનની માહિતીની ચોકસાઈ માટે જવાબદાર નથી. ડીલ્સ અને ડિસ્કાઉન્ટ વિક્રેતાઓ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ‘Amazon.in એક ઑનલાઇન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દ વિક્રેતાઓ દ્વારા ઑફર કરવામાં આવતા સિલેક્શન સાથેના સ્ટોરફ્રન્ટનો સંદર્ભ આપે છે.’અમારા નિયમો અને શરતો અહીં વાંચો.

Related posts

Mortein ProvidesProtection Against Both Mosquitoes And Cockroaches With India’s First 2-in-1 Spray

Reporter1

70% ભારતીય મહિલાઓ નિયમિત રીતે બચત કરે છે, પરંતુ માત્ર 40% રોકાણ કરે છે ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ અભ્યાસ

Master Admin

India Records Highest Average Cost of a Data Breach at INR 220 million in 2025: IBM Report

Reporter1

2 comments

Allan2640 May 9, 2026 at 10:24 pm Reply
Evelyn426 May 10, 2026 at 12:46 pm Reply

Leave a Comment

Translate »