Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

અમદાવાદમા  પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો

બંને પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી.
કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.

Related posts

ઈરાનમાં ભારેલો અગ્નિ! સરકાર વિરોધી દેખાવોમાં ૩૫ના મોત, ૧૨૦૦ની ધરપકડ

Master Admin

પેપર લીક પર નિર્ણાયક ફટકોઃ પેપર લીક વિરોધી સુધારા બિલ ૨૦૨૬ – ૩ મહિનામાં ફાસ્ટ-ટ્રેક કોર્ટનો ચુકાદો, ૧૦ વર્ષ સુધીની જેલ? ૧૦ કરોડનો દંડ – શું તે નવા ભારતની પરીક્ષા પ્રણાલીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે? 

Master Admin

ત્રણ તૃતીયાંશ કામ બગડી જાય છે – ૩ અને ૧૩ નંબરોને અશુભ માનવામાં આવે છે, છતાં આ નંબરો સાથે જોડાયેલી ઘણી સફળતાની વાર્તાઓ છે.

Master Admin
Translate »