Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

હવે અબ્દુલ દરી નહીં બિછાવે પરંતુ વિશ્વમાં અરાજકતા ફેલાવશે

હું બોલું તો તમે બોલશો કે બોલે છે
સંજય શ્રીવાસ્તવ
(મો) ૭૦૦૦૫ ૮૬૬૫૨

હૈદરાબાદના ઓવૈસી આજકાલ મુસ્લિમો માટે એક નવો નારો લગાવી રહ્યા છે કે ભારતનો મુસ્લિમ હવે માત્ર દરી નહીં બિછાવે. હવે આ વ્યક્તિને કોણ સમજાવે કે આખી દુનિયામાં જેટલો સુરક્ષિત મુસ્લિમ ભારતમાં છે એટલો બીજી કોઈ જગ્યાએ નથી. ખાડીના દેશોને છોડી દઈએ તો દુનિયાભરમાં મુસ્લિમોની સ્થિતિ બહુ સારી નથી. વાસ્તવમાં જ્યાં સુધી તમે શુક્રૂનની જિંદગી (શાંતિપૂર્ણ જીવન) ન જીવી શકો ત્યાં સુધી તમારા માટે કોઈપણ ધનદોલત બેમાની છે. ભારતમાં ઘણા મુસ્લિમોની સ્થિતિ હિન્દુઓ કરતાં ઘણી સારી છે. હિન્દુઓમાં ઘણી ગરીબી છે. મુસ્લિમોની સ્થિતિ તેમના કરતા ઘણી સારી છે. ભારતનો મુસ્લિમ ક્યારેય પણ ભૂખમરીની સ્થિતિમાં રહ્યો નથી. અને આજના સંદર્ભમાં જોવામાં આવે તો મોટાભાગના મુસ્લિમ ભારતમાં હિન્દુઓ કરતાં આર્થિક સ્થિતિમાં વધારે સારા છે. ભારતનો મુસ્લિમ ક્યારેય દરી નથી બિછાવતો રહ્યો. વોટ બેંકની રાજનીતિએ મુસ્લિમો માટે અહીં રાજકીય રીતે બહુ સારી સ્થિતિમાં રાખ્યા છે. ભારતના દરેક રાજકીય પક્ષોએ તેમના વોટ માટે તેમના તળિયા સુધી ચાટ્યા છે સિવાય કે ભાજપ. ભાજપે ક્યારેય પણ મુસ્લિમોના વોટ માટે કંઈ કર્યું નથી કારણ કે ભાજપ જાણે છે કે તે મુસ્લિમો માટે કંઈ પણ કરી લે મુસ્લિમોનો વોટ ભાજપને નહીં મળે. ભાજપ રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય સરકારી યોજનાઓનો લાભ મુસ્લિમોને હિન્દુઓ જેટલો જ મળે છે પરંતુ મુસ્લિમ ભાજપને વોટ આપતો નથી.

દુનિયાભરમાં જ્યાં પણ મુસ્લિમો જઈને વસે છે તેઓ ક્યારેય પણ તે મુલ્કને પોતાનો મુલ્ક સમજતા નથી. તેમના અંદર રાષ્ટ્રવાદની કોઈ ભાવના હોતી નથી. હિન્દુસ્તાનનું વિભાજન ધર્મના નામે થયું. મુસ્લિમો માટે પાકિસ્તાન એક નવું રાષ્ટ્ર ધર્મના નામે બન્યું પરંતુ આજકાલ ત્યાંના મુસ્લિમો પણ તે મુલ્કને પોતાનું રાષ્ટ્ર સમજતા નથી. પાકિસ્તાનમાં બધા મુસ્લિમો જ છે પરંતુ ત્યાં જેટલી અરાજક સ્થિતિ છે તેવી સ્થિતિ ક્યાંય નથી કારણ કે મુસ્લિમોની અંદર રાષ્ટ્રવાદ બિલકુલ હોતો નથી. પાકિસ્તાનનું વિભાજન થયું તો એક નવું રાષ્ટ્ર બાંગ્લાદેશ બની ગયું. બાંગ્લાદેશ બન્યા પછી પણ ત્યાં શાંતિ સ્થાપિત થઈ શકી નહીં. હજુ સિંધ, બલૂચિસ્તાન અને પીઓકેમાં શું થઈ રહ્યું છે એ કોઈથી છુપાયેલું નથી. મુસ્લિમ જ્યાં પણ રહેશે ત્યાં શાંતિ ક્યારેય પણ સ્થાપિત થઈ શકતી નથી. શાંતિ તેમના શબ્દકોશમાં જ નથી. જ્યારે ધર્મને રાષ્ટ્રથી ઉપર રાખવામાં આવવા લાગશે ત્યારે રાષ્ટ્રવાદનો હ્રાસ થાય જ છે.

આજ બ્રિટનથી લઈને ફ્રાન્સ સુધી જે અરાજક સ્થિતિ બની ગઈ છે તેમાં મુસ્લિમોનો જ હાથ છે. પહેલાં મુસ્લિમો કોઈપણ દેશમાં શરણાર્થી તરીકે જાય છે અને પછી ત્યાં તેઓ પોતાના ધર્મને લઈને આક્રમક થઈ જાય છે. તેમને ત્યાંના રાષ્ટ્રવાદથી કોઈ લેવાદેવા હોતી નથી. વિભાજન પછી ભારતમાં જે મુસ્લિમો અહીં બચ્યા હતા તેઓ તો અહીંના જ નાગરિક હતા પરંતુ તેઓ આજદિન સુધી આ મુલ્કને પોતાનો મુલ્ક સમજતા નથી. તેમને વંદે માતરમથી પરહેજ છે. આ ખૂબ જ ગંભીર વિષય છે. વંદે માતરમ તો સંવિધાન દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે પરંતુ આમને આ પણ માન્ય નથી.

ઉત્તર પ્રદેશની આવનારી ચૂંટણીમાં જે રીતે ઓવૈસી અને ચંદ્રશેખરની પાર્ટીનું ગઠબંધન થયું છે તેનાથી સમાજવાદી પાર્ટીને જ નુકસાન થવાનું છે. કારણ કે મુસ્લિમોના વોટ બેંકમાં સેંધ લાગવાથી ભાજપને સીધો ફાયદો થશે. દલિત વોટ ચંદ્રશેખરની પાર્ટીને પાછલી ચૂંટણીમાં નગણ્ય જ હતા તેની કોઈ ખાસ અસર ચૂંટણીમાં નહીં હોય. એટલા માટે આ ગઠબંધનથી કોઈ સીધો લાભ આ ગઠબંધનને કંઈ નહીં થાય. આ વખતે ઉત્તર પ્રદેશમાં સીધી ટક્કર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જ છે. પરંતુ જે રીતે અખિલેશ યાદવે રામમંદિર જવાનો નિશ્ચય કર્યો છે તેનાથી તેમના મુસ્લિમ વોટરોમાં સંશયની સ્થિતિ પેદા થશે. હિન્દુ વોટરોને રિઝવવામાં ચક્કરમાં સમાજવાદી પાર્ટી પોતાનો મુસ્લિમ વોટ ના ગુમાવી દે. અને તેની પૂરી સંભાવના છે. સમાજવાદી પાર્ટી માટે મુસ્લિમો અને યાદવોના વોટ પર જ પૂરૂં ધ્યાન દેવું જોઈતું હતું. એસે પણ કેટલાક વોટ બાકી લોકોના મળી જ જતા હતા. હજુ એમએલસીની ચૂંટણીમાં બ્રાહ્મણોનો વોટ સમાજવાદી પાર્ટીને મળ્યો જ હતો.

કેટલાક લોકો ભાજપથી જરૂર નારાજ રહે છે ભલે તેઓ કોઈપણ જાતિમાંથી આવતા હોય. કેટલાક લોકો તો વણજોઈતી રીતે સરકારમાં પરિવર્તન ઈચ્છે છે. તેમને સરકારથી કોઈ લેવાદેવા હોતી નથી પરંતુ તેમની એક પોતાની એક સનક હોય છે કે સરકાર બદલવી જોઈએ ભલે સરકાર સારામાં સારું કામ કેમ ના કરી રહી હોય. અખિલેશ યાદવ માટે સારું હોત કે તેઓ કોંગ્રેસથી ગઠબંધન ન કરતા કારણ કે રાહુલ ગાંધી ભાજપ માટે સ્ટાર પ્રચારક થઈ જાય છે. તે વ્યક્તિ કંઈક ને કંઈક એવું કરી દે છે જેનાથી ભાજપને સીધો લાભ મળી જાય છે. વાસ્તવમાં ઓવૈસી અને રાહુલ ગાંધી બંને ભાજપના હિતમાં જ કામ કરે છે. આ જેટલું મોઢું ખોલશે તેટલો જ ભાજપને ફાયદો થશે. ભાજપ માટે આ બંને વોટના ધ્રુવીકરણનું કામ કરે છે. ઓવૈસીના ચાલતા હિન્દુઓના વોટોનું ધ્રુવીકરણ ભાજપના પક્ષમાં થઈ જાય છે. તે જ હાલ રાહુલ ગાંધીનો પણ છે.

હજુ તો પંજાબની ચૂંટણીમાં જે સર્વેની રિપોર્ટ આવી રહી છે તેનાથી પંજાબમાં ભાજપ માટે બહુ શુભ સંકેત છે. જો અકાલી દળથી ગઠબંધન થઈ જાય તો ગ્રામીણ વિસ્તારોમાં ભાજપને બઢત થઈ શકે છે. એ રીતે તો ભાજપે પંજાબમાં એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ. જો આ વખતે નહીં તો આગલી વખતે ભાજપના ત્યાં સત્તાનો રસ્તો ખુલી શકે છે જેમ આ વખતે બંગાળમાં થયું. બંગાળમાં સત્તા માટે ભાજપને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પંજાબમાં તે જ રીતે સંઘર્ષ કરવો પડશે. જો આ વખતે નહીં તો આગલી વખતે ભાજપની સરકાર પંજાબમાં બનવાનું નક્કી છે જો ભાજપનું સંગઠન આ જ રીતે કામ કરતું રહે.

જે રીતે બંગાળમાં ભાજપનું સત્તામાં આવવું જરૂરી હતું તે જ રીતે પંજાબમાં ભાજપનું સત્તામાં આવવું રાષ્ટ્રની સુરક્ષા માટે બહુ જરૂરી છે. જે રાજ્યોની સીમાઓ દેશના દુશ્મનોની સીમાઓ સાથે જોડાયેલી છે ત્યાં ભાજપનું સત્તારૂઢ રહેવું અત્યંત આવશ્યક છે. પંજાબથી જ મોટાભાગની ડ્રગ્સની તસ્કરી થાય છે એટલા માટે પંજાબમાં ભાજપની સરકાર બનવી બહુ જરૂરી છે જો ગૃહ મંત્રી અમિત શાહ આગામી ત્રણ વર્ષોમાં ડ્રગ માફિયાને ખતમ કરવા માંગે છે. જે રીતે અમિત શાહે ભારતમાંથી નક્સલવાદીઓને ખતમ કર્યા તે જ રીતે તેમના પર વિશ્વાસ છે કે તેઓ ડ્રગ માફિયાને પણ આ દેશમાંથી ખતમ કરી દેશે. જો તેઓ આવું કરે છે તો આ તેમની બહુ મોટી ઉપલબ્ધિ હશે કારણ કે પંજાબ જ નહીં ડ્રગ સમગ્ર દેશ માટે સમસ્યા બની ગઈ છે. આ દેશને ડ્રગના પ્રભાવથી બચાવવાનો છે.

Related posts

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

Reporter1

બજેટ ૨૦૨૬-૨૭ ની અસર ફક્ત સામાન્ય નાગરિકો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેની સીધી અસર શેરબજાર અને મૂડી બજાર પર પણ પડશે

Master Admin

સૌંદર્ય વિરુદ્ધ સલામતી – ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦, અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) કોસ્મેટિક ઇન્જેક્શન દ્વારા ઊભા થતા વધતા સ્વાસ્થ્ય જોખમ પર કડક કાર્યવાહી કરી રહ્યા છે 

Master Admin

Leave a Comment

Translate »