કાલડી અને તલગાજરડી પ્રસ્થાનત્રયિને જોડતા બ્રહ્મસૂત્ર એ સત્ય,ભગવદ ગીતા પ્રેમ અને ઉપનિષદ કરુણા છે.
મનને શુદ્ધ,સ્થિર કે વશ કરવામાં સમય ન બગાડો પણ મન લગાવીને સાંભળો. મનનું કથાને દાન કરો. દશનામ સામાન્ય નહીં,દશાવતાર બરાબર છે. વ્યાસપીઠ પાસે નિરંતર બેસવું...
