તંત્રીની કલમે…. દેશના લાખો યુવાનો માટે સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર એક પરીક્ષા નથી; તે તેમના સપનાઓ, મહેનત, પરિવારની આશાઓ અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર...
તંત્રીની કલમે…. આ સવાલ અનામતનો નથી, પરંતુ એવી વ્યવસ્થાનો છે જેમાં કોઈ પ્રતિભા માત્ર પોતાની આર્થિક સ્થિતિ કે સામાજિક પરિસ્થિતિના કારણે પાછળ ન રહી જાય....
તંત્રીની કલમે…. ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે, પરંતુ આજની કૃષિ અનેક પડકારોના વમળમાં ફસાઈ છે. અનિશ્ચિત ચોમાસું, વધતો ઉત્પાદન ખર્ચ, બજારમાં ભાવની અસ્થિરતા અને...
તંત્રીની કલમે…. “વંદે માતરમ” માત્ર એક ગીત નથી; તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની આત્મા છે. આ શબ્દો સાંભળતાં જ અસંખ્ય ક્રાંતિકારીઓના બલિદાન, બ્રિટિશ શાસન સામેના સંઘર્ષ...
તંત્રીની કલમે…. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અહીં સરકારના નિર્ણયો સામે અવાજ ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને બંધારણે આપ્યો છે. વિરોધ એ લોકશાહીનું સ્વાસ્થ્ય છે,...
તંત્રીની કલમે…. ચોમાસું એટલે હરિયાળી, કૃષિ માટે આશીર્વાદ અને પ્રકૃર્િંઈનો ઉત્સવ. પરર્ંંઈુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજર્રાંઈ સર્હિંઈ દેશના અનેક વિર્સ્ંઈારોમાં ચોમાસું આનંદ કર્રંઈાં વધુ ર્ચિંંઈા...
તંત્રીની કલમે…. ભારતને વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવી એ માત્ર રર્મંઈગર્મંઈ ક્ષેત્રની સિદ્ધિ નથી, પરર્ંંઈુ દેશની વર્ધંઈી વૈશ્વિક પ્રર્િંઈષ્ઠા, આધુનિક માળખાર્ગંઈ વિકાસ અને આયોજન...
તંત્રીની કલમે…. લોકશાહી દેશમાં વિરોધ પ્રદર્શન દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને અસર કરતી પરીક્ષા, શિક્ષણ નીતિ કે ભરતી પ્રક્રિયા અંગે અવાજ ઉઠાવે...