Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat

Category : national

national

હિમાચલમાં તબીબી હેતુ માટે ગાંજાના વાવેતરને કાયદાકીય મંજૂરી

Master Admin
આવો નિર્ણય કરનારું દેશનું ત્રીજું રાજ્ય નવા નિયમો મુજબ, ગ્રીનહાઉસમાં ૩ એકર જમીનમાં જ ખેતી થઈ શકશે અને કડક સુરક્ષા વ્યવસ્થા રહેશે (સંપૂર્ણ સમાચાર સેવા)...
national

લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા પણ અમે તે કરી બતાવ્યું

Master Admin
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન જુકતી હૈ દુનિયા જુકાને વાલા ચાહિયે : અભિજી દીપકે (સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૫ જુલાઈ ૨૦૨૬ ––...
Educationnational

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Master Admin
હિંસાથી મન દુઃખી, દેશવિરોધી શક્તિઓ આંદોલનનો ગેરલાભ ન ઉઠાવે : ધર્મેન્દ્ર પ્રધાન નીટ પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ થયેલા વિરોધ પ્રદર્શનને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર...
national

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે સોમવારે સુપ્રીમ સુનાવણી કરશે

Master Admin
મે અગાઉ અરજીની સુનાવણીની ના નથી પાડી, પેપર ફાઇલ નહોતા થયા : સીજેઆઇ નીટ પેપર લીક થતા રોકવા માટે સરકાર દ્વારા શું પગલા લેવામાં આવી...
businessGujaratnational

કોર કનેક્ટ સર્કલે ઉદ્યોગસાહસિકો માટે ‘બ્રાન્ડ મેટર્સ’ નોલેજ સિરીઝનું આયોજન કર્યું

Master Admin
અમદાવાદ, ગુજરાત | ૨૫મી જુલાઈ ૨૦૨૬ | કોર કનેક્ટ સર્કલ (CCC) તેના સભ્યો માટે “બ્રાન્ડ મેટર્સ” પર નોલેજ સિરીઝનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતુ, જેનો હેતુ...
national

ગણદેવી અને બીલીમોરામાંથી ૧૭ મૃતદેહ મળી આવ્યા

Master Admin
નવસારીમાં પૂર બાદ માનવ હોનારતના ભયાનક દ્રશ્યો નવસારી શહેરમાં ભારતીય સેના અને દ્ગડ્ઢઇહ્લની ૭ ટીમો દ્વારા મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે (સંપૂર્ણ સમાચાર સેવા)...
national

કોકરચ જનતા પાર્ટીએ આંદોલન પૂર્ણ કરવાની કરી જાહેરાત

Master Admin
સરકારે માની લીધી બાકીની બે માગણીઓ સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે સત્તાવાર રીતે જાહેરાત કરતા કહ્યું કે, “અમે અમારું આંદોલન પાછું ખેંચીએ છીએ” (સંપૂર્ણ સમાચાર સેવા)...
national

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે કાયદો બનશે

Master Admin
પેપર લીક મામલે મધ્યરાત્રિએ ઁસ્ મોદીનો વીડિયો સંદેશ પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે માનસિક પીડા થાય છે : મોદી (સંપૂર્ણ સમાચાર...
businessnational

ભારતમાં સેમિકન્ડક્ટર સપ્લાયર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માઈક્રોન અને કેન્સ વચ્ચે ભાગીદારી

Master Admin
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના અધિકારીઓની હાજરીમાં માઇક્રોન અને કેન્સ પ્રતિનિધિઓ દ્વારા  સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સાણંદ, ભારત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | માઈક્રોન...
businessnational

‘રંગ બના રહે’: બર્જર પેઈન્ટ્સનું નવું કેમ્પેઈન, આપણી અંદરના રંગોની ઉજવણી

Master Admin
‘રંગ બના રહે’ નવું કેમ્પેઈન બર્જરના એ વારસાથી પ્રેરિત છે, જે કંપની હંમેશા એવા ઉચ્ચ ગુણવત્તાવાળા પેઈન્ટ બનાવતી આવી છે જેનો રંગ ક્યારેય ઝાંખો પડતો...
Translate »