Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

એમેઝોન બજાર સાથે INR 99થી શરૂ થતી ગિફ્ટ દ્વારા પ્રેમની મોસમની ઉજવો

બેંગલુરુ | 10 ફેબ્રુઆરી 2026 — આ વેલેન્ટાઇન ડે પર, એમેઝોન બજાર સમગ્ર ભારતના ગ્રાહકો માટે જંગી ખર્ચ્યા વિના પ્રેમની ઉજવણી કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનાવી રહ્યું છે. 6 ફેબ્રુઆરીથી શરૂ કરીને 14 ફેબ્રુઆરી સુધી, ગ્રાહકો INR 99થી શરૂ થતી કિંમતે વિચારપૂર્ણ વેલેન્ટાઇન ડે ગિફ્ટનું કલેક્શન શોધી શકે છે. તમે મિત્ર માટે પ્રશંસાના પ્રતીક તરીકે, તમારા જીવનસાથી માટે રોમાન્સની અભિવ્યક્તિ માટે અથવા પરિવારના સભ્યો માટે ખાસ સરપ્રાઇઝ શોધી રહ્યા હોવ, તો એમેઝોન બજાર દરેક ભારતીયને તેમનો પ્રેમ વ્યક્ત કરવામાં મદદ કરવા માટે ગુણવત્તા અને પરવડતા લાવ્યું છે. ફેશન શોધવાથી લઈને રોજિંદા ઉપયોગ માટેની એક્સેસરીઝ સુધી, ખરીદદારો ખૂબ જ પરવડે તેવા સિલેક્શન શોધી શકે છે, વધારાના કૅશબૅક અને બધા ઓર્ડર પર મફત ડિલિવરીનો આનંદ માણી શકે છે. માનવામાં ન આવે તેવી ઓછી કિંમતો અને એમેઝોનના ભરોસાપાત્ર શોપિંગના અનુભવ સાથે, એમેઝોન બજાર ભારતની એવી જગ્યા છે જે તમારા પ્રિયજનો માટે યાદગાર ગિફ્ટના વિકલ્પો આપે છે.

આ વેલેન્ટાઇન ડે પર એમેઝોન બજારમાં જરૂર ખરીદી શકાય તેવા સૌથી લોકપ્રિય ઉત્પાદનોમાંથી કેટલીક અહીં આપ્યા છે:

પુરુષો માટે:

મેન્સ કોટન બ્લેન્ડ સ્લિમ ફીટ શર્ટ: INR 535

આ વેલેન્ટાઇન પર, પ્રેક્ટિકલ છતાં સદાકાળ કહી શકાય તેવા પુરુષો માટેના કપડાં ગિફ્ટમાં આપીને તેમને આશ્ચર્યચકિત કરો. રોજિંદા જીવન માટે આરામદાયક અને સરળતાથી સ્ટાઇલિશ દેખાય તેવા, આ શર્ટ કેઝ્યુઅલ ડેટ્સ, નિરાંતની પળો માણવાની સાંજ માટે તેમજ બીજા કોઈપણ પ્રસંગો માટે યોગ્ય છે.

પર્સનલાઇઝ્ડ મેન્સ વૉલેટ અને કસ્ટમાઇઝ્ડ કીચેન: INR 399

આ પર્સનલાઇઝ્ડ વૉલેટ અને કીચેન સેટની મદદથી રોજિંદી આવશ્યક વસ્તુઓમાં વેલેન્ટાઇનના પ્રેમનો વિચારપૂર્ણ સ્પર્શ ઉમેરો. રોજિંદા ઉપયોગમાં લઈ શકાય તેવા, વૉલેટ અને કીચેનમાં પ્રેકિસ્ટકલ સ્ટોરેજ સાથે પોતાની જરૂરિયાત મુજબની વિગતોનું મિશ્રણ હોવાથી વેલેન્ટાઇન ગિફ્ટ માટે એક સરળ અને અર્થપૂર્ણ પસંદગી છે.

પુરુષો માટે રાઉન્ડ ડાયલ વાળી એનાલોગ ઘડિયાળ: INR 299

ક્લાસિક ડિઝાઇન અને દરરોજ પહેરી શકાય તેવી સ્ટાઇલિશ ઘડિયાળ સાથે વેલેન્ટાઇન ડે ઉજવો. આ એનાલોગ ઘડિયાળ તેના સ્વચ્છ ડાયલ અને વર્સેટાઇલ દેખાવથી, કોઈપણ પોશાકમાં એક સુંદર સ્પર્શ ઉમેરે છે અને સાથે-સાથે આ પ્રસંગ માટે વિચારપૂર્ણ ગિફ્ટ તરીકે પણ પસંદ કરી શકાય છે.

મહિલાઓ માટે:

બલૂન સ્કીવ ભવ્ય કેઝ્યુઅલ ટી: INR 220

બ્રંચ ડેટ્સથી લઈને સાંજની સહેલ સુધી, આ બલૂન ટોપ કોઈપણ વેલેન્ટાઇન ડેની ઉજવણી માટે એકદમ યોગ્ય છે. સ્ટાઇલિશ ફિનિશની સાથે-સાથે આરામ માટે બનાવેલું હોવાથી, તે સરળ છતાં વિચારપૂર્ણ ગિફ્ટ આપવા માટે સારો
વિકલ્પ છે.

મહિલાઓ માટે મિનિ ટોપ હેન્ડલ હેન્ડબેગ: INR 369

આ ફ્લોરલ પ્રિન્ટેડ હેન્ડબેગ કોઈપણ દેખાવમાં ફ્રેશ, સ્ટાઇલિશ સ્પર્શ ઉમેરતી હોવાથી વેલેન્ટાઇન ડે આદર્શ ગિફ્ટ છે. દૈનિક ઉપયોગ માટે વ્યવહારુ અને સાથે બહાર ફરવા ગયા હોવ તો પણ યોગ્ય, હોવાથી આ હેન્ડબેગ ગિફ્ટ આપવા માટે સરળ અને છટાદાર છે.

ક્રિસ્ટલ ચોકર નેકલેસ જ્વેલરી સેટ: INR 297

નાજૂક અને ભવ્ય આ ક્રિસ્ટલ નેકલેસ અને ઇઅરિંગ્સ સેટ તમારા વેલેન્ટાઇન પાત્રના દેખાવમાં સૌમ્ય ચમક ઉમેરે છે. ડીનર, ડેટ્સ અથવા એકબીજાના સંગાથની ઉજવણી માટે યોગ્ય આ ગિફ્ટ કોઈપણ સમય માટે ઉત્તમ છે જે દેખાવમાં ખાસ લાગે છે છતાં પહેરવામાં સરળ છે.

આ વેલેન્ટાઇન ડે નિમિત્તે, એમેઝોન બજારમાં ખૂબ જ પરવડે તેવી કિંમતની ગિફ્ટ આપવા માટેની આવશ્યક વસ્તુઓ માનવામાં ન આવે એટલી કિંમતે મળે છે અને બધા ઓર્ડર પર મફત ડિલિવરી સાથે આકર્ષક કૅશબૅકનો આનંદ પણ માણી શકો છો. અહીં વધુ એક્સપ્લોર કરો.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

Kalp Decentra Foundation and BIMTECH Announce Strategic Collaboration to Establish Blockchain Learning Centre

Reporter1

કોગ્નિઝન્ટે આજે જણાવ્યું હતું કે તેના આશરે 80 ટકા લાયક કર્મચારીઓ પગારમાં વધારો મેળવશે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ છે. આ બીજા ક્વાર્ટરની આવકો દરમિયાન તેણે કરેલી જાહેરાત સાથે સુસંગત છે કે તે વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકગાળામાં મોટાભાગના કર્મચારીઓને મેરિટ-આધારિત પગાર વધારો આપવાની યોજના ધરાવે છે.

Reporter1

Remedium Lifecare Announces ₹49.19 Cr Rights Issue for Expansion

Reporter1

Leave a Comment

Translate »