Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businesssports

ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે લીડરશીપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે

અમદાવાદ, ગુજરાત | ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ — ચાર્ટર્ડ ચેમ્પિયન્સ કપ 2026 એ ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ માટે એક નિર્ણાયક માઈલસ્ટોન બન્યું – એક સ્પોર્ટીંગ ઇવેન્ટને એક પાવરફુલ પ્રોફેશનલ મુવમેન્ટમાં પરિવર્તિત કરી.

12 સ્પર્ધાત્મક ટીમોમાં 100થી વધુ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ભાગીદારી સાથે, આ ટૂર્નામેન્ટે CA કમ્યુનિટી માં રચનાત્મક અને હાઈ-વેલ્યુ કમ્યુનિટી પ્લેટફોર્મ માટે વધતી માંગને સ્પષ્ટ રીતે દર્શાવી.

મુખ્ય અતિથિ તરીકે ICAI ના ભૂતપૂર્વ ચેરમેન શ્રી CA અનિકેત સુનિલ તલાટીની ઉપસ્થિતિએ આ પહેલને પ્રતિષ્ઠા અને સંસ્થાકીય માન્યતા આપી, જેના કારણે તેની વિશ્વસનીયતા અને વિઝનને વધુ મજબૂતી મળી.

માત્ર એક ક્રિકેટ લીગથી આગળ વધીને, આ કપે ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબને પ્રીમિયમ નેટવર્કિંગ અને લીડરશીપ ઇકોસિસ્ટમ તરીકે સ્થાન આપ્યું — જેમાં ફિટનેસ, સહકાર અને ટ્રેડિશનલ ફોરમથી પર પ્રોફેશનલ બોન્ડિંગનું અનોખું સંકલન જોવા મળ્યું.

મેમ્બરશિપ રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં હોવાથી, ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ હવે ફક્ત ઇવેન્ટ્સનું આયોજન જ કરતું નથી – તે મોડર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે બ્રાન્ડ આધારિત મુવમેન્ટનું નિર્માણ કરી રહયા છે.

Related posts

હયાત દ્વારા નવી સિનિયર લીડરશિપ નિયુક્તિઓ સાથે ભારત અને સાઉથવેસ્ટ એશિયામાં વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ

Master Admin

લિમ્કા ફીડ સોંપે છે: અનન્યા પાંડે બ્રાન્ડ એમ્બેસેડર અને સોશિયલ મીડિયા લીડ તરીકેનો કાર્યભાર સંભાળે છે.

Master Admin

ધવલ પેકેજિંગનો રૂ. 36.36 કરોડનો આઇપીઓ 30 જુલાઇએ ખૂલશે

Master Admin

Leave a Comment

Translate »