Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

આઈટીસી મંગલદીપ દ્વારા ‘સેન્ટ 3-ઇન-1 ઝિપલોક’ સુગંધિત અગરબત્તી લોન્ચ – સુગંધના અનુભવને ઉચ્ચ ગુણવત્તા સભર નવી ઓળખ

રાષ્ટ્રીય | ૧૧મી મે ૨૦૨૬ | ભારતની અગ્રણી અગરબત્તી બ્રાન્ડ્સમાંની એક આઈટીસી મંગલદીપ એ તેના પ્રસ્તુત ‘સેન્ટ’ સબ-બ્રાન્ડ હેઠળ ‘મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક’ રજૂ કરવાની ગૌરવ પૂર્વક જાહેરાત કરી છે. આ નવા નવી શરૂઆતસાથે, મંગલદીપ(બ્રાન્ડ )સુગંધ ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવી રહ્યો (રહ્યા)છે અને ‘સેન્ટ’ શ્રેણીની વિશિષ્ટ સુગંધમાંસર્વોત્તમ નિપુણતા ને વિસ્તારી રહ્યા છે।

મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક એક જ પેકમાં ત્રણ આકર્ષક સુગંધો પ્રદાન કરે છે, જે તમારાઆધ્યાત્મિકઅનુભવને વધુ સમૃદ્ધ અને ભક્તિમયબનાવે છે. આ સુગંધી આંતરરાષ્ટ્રીય પરફ્યુમથી પ્રેરિત છે, જે એક અનોખો અને ઉચ્ચ સ્તરીય અનુભવ આપે છે.

સેન્ટ 3-ઇન-1 ઝિપલોક એક જ પેકમાં ત્રણ અલગ-અલગ પ્રકારની ફાઇન-ફ્રેગ્રન્સ ઉત્તમ સુવાસ આપે છે, જે ગ્રાહકોને એક જ સુગંધ પસંદ કરવાની વિકલ્પ વિના વિવિધતા અનુભવવાની તક આપે છે.

આ ત્રણેય સુગંધો મળીને એક સુમેળભર્યો અને વિશિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત સુગંધનોઅનુભવ કરાવે છે, જે ઉત્તમ સુવાસ અને પરંપરાગત પૂજા વિધિઓને સુંદર રીતે જોડે છે. આ 100% કોલસો-મુક્ત રચના સાથે બનાવેલ છે અને આયાત કરેલા કાચા માલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 9 ઇંચની બત્તી 45 મિનિટથી વધુ સમય સુધી બળે છે, જે નિર્મળ સુવાસ, સંપૂર્ણ દહન (ઝીરો બર્નઆઉટ) અને લાંબા સમય સુધી ટકતી સુગંધિત અનુભૂતિ આપે છે।

નવી મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક આકર્ષક અને મનોહર પેકિગમાં ઉપલબ્ધ છે, જેમાં પ્રખ્યાત ‘લેમ્પ ઓફ વેલ-બીઇંગ’ સાથે મંગલદીપ લોગો કોતરાયેલ છે. તેની ડિઝાઇનસંરચના અને સુઘડતામળીને પ્રોડક્ટને વિશિષ્ટ અને શ્રેષ્ઠ ગુણવત્તા આપે છે।

નવી શરૂઆત અંગે ટિપ્પણી અનુસંધાનમાં  કરતાં, રોહિત ડોગરા, ચીફ એક્ઝિક્યુટિવ, મૅચેસ અને અગરબત્તી બિઝનેસ ડિવિઝન, ITC લિમિટેડે જણાવ્યું: “આઈટીસી મંગલદીપ અનુસંધાનમાં, અમે માનીએ છીએ કે સુગંધ એ આધ્યાત્મિક જીવનની ક્ષણો અને પારંપરિક ધાર્મિક વિધિઓને વધુ ઊંચાઈ પર લઈ જવાની શક્તિ ધરાવે છે. મંગલદીપ સેન્ટ ઝિપલોક સાથે, અમે ગ્રાહકોને એક જ પેકમાં ત્રણ અલગ સુગંધોનો સરળતાથી ઉત્કૃષ્ટ અનુભવ કરવાની તક આપી રહ્યા છીએ. અમારા ઊંડાણ પૂર્વક ના ગ્રાહક ના સુગંધ પસંદગી ના અભ્યાસથી જાણવા મળ્યું છે કે આધુનિક જીવનશૈલી તથા પારંપરિક ધાર્મિક વિધિઓ સાથે મેળ ખાતી ઉત્કૃષ્ટ સુવાસ તરફ ઊંડી રુચિ જોવા મળી રહી છે।”

મંગલદીપ સેન્ટ 3-ઇન-1 ઝિપલોક રિટેલ દૂકાનોઅને મોલસ્માં ઉપલબ્ધ છે. આ નવી રજૂઆત સાથે, આઈટીસી મંગલદીપ નિત્યપૂજા માટે વિશિષ્ટઅને ઉચ્ચ ગુણવત્તા યુક્ત નવીન સુગંધનોઅનુભવ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.

Related posts

ભારતના એન્ટરપ્રાઇઝ AI રોકાણમાં 119%નો વધારો, પરંતુફક્ત 22% ભારતીય સાહસો AI મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે ગવર્નન્સ ધરાવે છે: સર્વિસનાઉ

Master Admin

ફ્યુઅલની ચિંતાઓ વચ્ચે, MATTER એ ઇલેક્ટ્રિક મોટરસાયકલ તરફ શિફ્ટ કરવા માટે ફ્લેટ ₹40,000 ની છૂટની જાહેરાત કરી

Master Admin

India’s Future International Champions: 5 Emerging Women Athletes of India Coca-Cola India Fuels Aspirations of Five Emerging Women Athletes

Reporter1

Leave a Comment

Translate »