સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજીનાં કૂળદેવી મા તુલજા ભવાનીની શક્તિપીઠ પર યાત્રાકથાનું ગાન થયું.
સાધુમતની છાંયામાં રહેલા લોકમતનો અનાદર ન થવો જોઇએ હારેલાનાં મતનો પણ આદર થવો જોઇએ. સાધુમત,લોકમત,રાજમત,વેદમત-આ રાષ્ટ્ર કલ્યાણનો આધિભૌતિક સ્વસ્તિક છે. મંત્ર,વિધિ,દક્ષિણા,શ્રદ્ધા અને ભોજન-આ પાંચ વસ્તુ...
