ટાટા મોટર્સ ભારતના માસ મોબિલિટીના આગામી યુગને તાકાત આપે છેઃ ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમોમાંથી 5000થી વધુ બસોના ભારતવ્યાપી ઓર્ડરો જીત્યા
મુંબઈ | ૧૩મી માર્ચ ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સને દેશભરમાંથી ઘણા બધા રાજ્ય પરિવહન ઉપક્રમો (એસટીયુ) પાસેથી 5000થી વધુ બસ...

