લોકશાહીનું પર્વ અને જનતાનો મિજાજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મધ્યમ મતદાનના સંકેતો
તંત્રીની કલમે…. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી પ્રજાની...
